________________
अहवा. अ० (अथवा ] અથવા, વિશેષ
अहव्वणवेद. पु० / अथर्वणवेद)
અથર્વણવેદ
अहस्सिर. त्रि० [अहसित्]
ખરા-ખોટા કારણ વગર હસવાના સ્વભાવવાળો નહીં
अहा. अ० (अर्थ)
gul '375' अहा. अ० [ यथा]
प्रेम, ठेवी रीते, ४ प्रकारे
आगम शब्दादि संग्रह
अहा. अ० (अधस्
gul '315′
अहा अत्थ. अ० ( यथार्थ) ચાર્ય, બરાબર
अहा अत्थ. न० ( यथातथ्य ]
તથ્ય અનુસાર
अहाइरित्त. त्रि० ( यथातिरिक्त] પોતાના માટે ઉપભોગ કરતા વધે તે
अहाउ न० ( यथायुष्
જેટલું આયુષ્ય બાંધ્યુ હોય તેટલું
अहाउनिव्वत्तिकाल. पु० [ यथायुर्निर्वृत्तिकाल ]
બાંધેલું આયુષ્ય પૂરેપૂરી રીતે ભોગવવાનો સમય अहाउय न० ( यथायुष्क]
grail '39813
अहाउयनिव्वत्तिकाल. पु० [ यथायुर्निर्वृत्तिकाल ] यो अहाउनिव्वत्तिकाल'
अहाकड. त्रि० [ यथाकृत ]
આધાકર્માદિ દોષ રહિત, ગૃહસ્થે પોતાના માટે તૈયાર કરેલ આહારાદિ
अहाकप्प. अ० [ यथाकल्प ]
કલ્પ પ્રમાણે, જે ક્રિયાનો જે વિધિ શાસ્ત્રમાં બતાવેલ હોય તે અનુસારે
अहाकिट्टिय न० [ यथाकीर्तित]
જે રીતે સ્તુતિ સ્તવના કરાયેલ હોય તે अहागड. त्रि० [यथाकृत ]
यो अहाकड अहाचर, त्रिo [अधक्षर) દરમાં રહેનાર સાપ
अहाच्छंद. पु० ( यथाच्छन्द) પોતાની મરજી મુજબ વર્તનાર, શાસ્ત્રાજ્ઞાને આધીન ન રહેનાર अहाच्छंदविहार न० [ यथाच्छन्दविहार] પોતાની મરજી મુજબ વિચરવું તે अहाच्छंदविहारी. त्रि० ( यथाच्छन्दविहारिन्
સ્વેચ્છાચારી
अहाच्छन्न. त्रि० ( यथाच्छन |
ગુપ્ત રહે તે રીતે, માયા અનુસાર
अहाछंद. पु० [यथाछन्द ]
भुखी अहाच्छंद
अहाछंदविहारी. त्रि० [ यथाच्छन्दविहारिन्] સ્વેચ્છાચારી
अहातच्च न० ( यथातत्त्व
તત્ત્વનું ઉલ્લંઘન ન કરવું,
જેવું હોય તેવું કહેવું તે अहातच्च. अ० [ यथातथ्य )
સત્ય, વાસ્તવિક
अहातहं. अ० [ यथातथ्यम् ] જેમ હોય તેમ
अहातहा. अ० ( यथातथ्यम्) खोपर
अहाथाम न० ( यथास्थामन्)
બળ-વીર્ય-પરાક્રમ અનુસાર अहारिसिय न० ( यथादर्शित] જે રીતે દેખાડેલું હોય તેમ अहानिकरण. अ० [ यथानिकरण ] જે રીતે કર્મ બાંધ્યુ છે તે રીતે अहानुपुथ्वी. स्वी० [ यथानुपूर्वी ] અનુક્રમ પરિપાટી
अहाकम्म, न० ( आधाकर्मन्
સાધુને માટે જ બનાવેલ
अहाकम्मिय न० / आधाकर्मिक]
સાધુને માટે જ બનાવાયેલ આહાર આદિ સંબંધિ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 201