SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ अहापज्जत्त. त्रि० ( यथापर्याप्त ] ઇચ્છા પુરનું પ્રાપ્ત થયેલ, જોઈએ તેટલું મળેલું अहापडिग्गाहिय. त्रि० [ यथाप्रतिगृहीत ] જેટલું લીધું હોય તેટલું, ઓછું થયેલું નહીં अहापडिव. त्रि० ( यथाप्रतिरूप] યથાયોગ્ય अहापणिहित. त्रि० [ यथाप्रणिहित] યથાવસ્થિત अहापणिहिय. त्रि० (यथाप्रणिहिय] ચયાવસ્થત आगम शब्दादि संग्रह अहापरिगहिय. त्रि० ( यथापरिगृहीत] જેવી રીતે લીધું હોય તેવી રીતે अहापरिजुन्न न० ( यथापरिजीर्ण] જે રીતે અતિ જીર્ણ હોય-દુર્બલ હોય તે રીતે अहापरिण्ण. त्रि० ( यथापरिज्ञ] જ્ઞાતા અનુસાર अहापरिणात. त्रि० [ यथापरिज्ञात] જેટલી જગ્યા માટે કહેવામાં આવેલ હોય તેટલી જગ્યા अहापरिभूव. त्रिo [ यथापरिभूत] અભિભૂત થાય તે રીતે अहापवत्त न० ( यथाप्रवृत्त] અનાદિકાળથી જે સ્વભાવે વર્તે છે તે સ્વભાવે વર્તનાર अहापवित्त. त्रि० ( यथाप्रवृत्ति ] ચાલુ પ્રવૃત્તિમાં જેટલું જોઈએ તેટલું अहाबद्ध त्रि० / यथाबद्ध) જે રીતે બંધાયેલુ હોય તે રીતે अहाबादर. त्रि० [ यथाबादर ] સ્થૂળ જાડું अहाबायर. त्रि० [ अहाबादर ] સ્થૂળ, જાડું अहाबीय न० ( यथाबीज] ઝાડની ઉત્પત્તિ થાય તેવું બીજ अहामग्ग. अ० / यथामार्गी જ્ઞાનાદિ મોક્ષમાર્ગને અનુસાર, ઔદયિક ભાવને પસાર કરીને, ક્ષાયોપશમિક ભાવ ન ઉલ્લંઘીને अहामालिय. त्रि० ( यथामालिक ] માળી જે રીતે પુષ્પનો વ્યવસાય કરે તે રીતે अहात. त्रिo [ यथायत ] જે રીતે પ્રયત્ન કે ઉદ્યમ થાય તે રીતે अहाराइणिय. त्रि० [ यथारात्निक ] દીક્ષામાં નાના-મોટા હોય તે ક્રમને અનુસરીને अहाराम न० [ अधः आराम ] બગીચા હેઠળ अहारातिणिय. अ० [ यथारात्निकम् ) દીક્ષામાં નાના-મોટાના ક્રમાનુસાર अहारिय. त्रि० ( यथाऋत) ઋત અનુસાર अहारिय न० ( यथारीत ] યથાયોગ્ય રીતિ કે ચાલુ પદ્ધતિ અનુસાર अहारिय. अ० [ यथेर्य] ઇરિયા સમિતિ જળવાય તે રીતે अहारिह. त्रि० ( यथाह યથાયોગ્ય, વાજબી લોકાચાર પ્રમાણે, ઉચિત अहालंद. पु० [ यथालन्द ] જેટલા વખત માટે કહ્યું હોય તેટલો વખત अहालंदि. पु० [यथालन्दि] જિનકલ્પી જેવી કઠિન ક્રિયા કરનાર अहालंदि. पु० [यथालन्दि] મિક્ષા માટે અમુક હદ બાંધનાર સાધુ अहालघुसग. त्रि० ( यथालघुस्वक] સૌથી નાનો अहालहुग. त्रि० [ यथालघुक) અતિ લઘુ अहालहुय. त्रि० ( यथालघुक] અતિ લગ્ન अहाबुइय न० [ यथोक्त) જેમ કહ્યું હોય તેમ अहाभूय. त्रिo ( यथाभूत] . [ જેમ હોય તેમ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 अहालहसग. त्रि० ( यथालघुस्वक ] અતિ લઘુ Page 202
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy