SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अहमहं. पु० [अहंअहम] 'हुँ-हु सेवा सलिमान वाली अहमिंद. पु० [अहमिन्द्र] ગર્વિષ્ઠ, રૈવેયક કે અનુત્તરવાસી દેવ अहमिंदत्त. न० [अहमिन्द्रत्व] અહમિન્દ્રપણું, ગર્વિષ્ઠતા अहम्म. पु० [अधमी धर्म, पाप, सावध अनुष्ठान, ધર્મ વગરનો, એક અસ્તિકાય अहम्मकेउ. पु० [अधर्मकेतु] પાપ પ્રધાન अहम्मक्खाइ. त्रि० [अधर्माख्यायिन्] અધર્મનું પ્રતિપાદન કરનાર अहम्मक्खाइ. त्रि० [अधर्मख्यातिन् અધર્મી તરીકે પ્રસિદ્ધ अहम्मजीवि. त्रि० [अधर्मजीविन् અધર્મથી જીવનાર अहम्मट्टि. त्रि० [अधर्मार्थिन् પાપના પ્રયોજનવાળો अहम्मत्थिकाय. पु० [अधर्मास्तिकाय यो ‘अधम्मत्थिकाय अहम्मदान. पु० [अधर्मदान] ચોર આદિને દાન આપવું તે અધર્મદાન अहम्मपडिमा. स्त्री० [अधर्मप्रतिमा] અધર્મની મૂર્તિ अहम्मपलज्जण. त्रि० [अधर्मप्ररञ्जन] અધર્મમાં રાજી રહેતો, અધર્મમાં રંજન કરતો अहम्मपलोइ. त्रि० [अधर्मप्रलोकिन्] અધર્મને જોવાવાળો अहम्मलेसा. स्त्री० [अधर्मलेश्या] અધર્મને વિશે જ જેની લેયા છે તે अहम्मसमुदायार. पु० [अधर्मसमुदाचार] અધર્મમય આચાર-અનુષ્ઠાન अहम्मसेवि. त्रि० [अधर्मसेविन् અધર્મનું આચરણ કરનાર अहम्माणुय. त्रि० [अधर्मानुग] અધર્મને અનુસરતો अहम्मि. त्रि० [अधर्मिन् यो अधम्मि अहम्मिट्ठ. त्रि० [अधर्मिष्ठ] અધર્મમાં સ્થિત अहम्मिय. त्रि० [अधार्मिक] ધર્મી નહીં તે अहय. त्रि० [अहत] Mus, टेल-तूटेल नहीं, નવું, ડાઘડુઘ વગરનું अहर. पु० [अधर] નીચેનો હોઠ अहरगइ. स्त्री० [अधरगति] અધોગતિ अहरगति. स्त्री० [अधरगति] અધોગતિ अहरदल. न० [अधरदल] હોઠરૂપી કમળ अहरदत्त. वि० [अर्हद्दत्त આત્મવિરાધનાના સંદર્ભમાં જેમનું દ્રષ્ટાંત અપાય છે તેવા એક સાધુ. વૃત્તિકાર તેનું નામ મરત્ન લખે છે. अहरी. स्त्री० [अधरी] ખરલ, વાટવાની કુંડી अहरीलोढ. पु० [अधरीलोष्ट] ઓરસીયો, વાટવાનો કે લઢવાનો પથ્થર अहरो?. पु० [अधरौष्ठ નીચેનો હોઠ अहल. विशे० [अफल નિષ્ફળ अहव. अ० [अथवा] અથવા अहवण. अ० [अथवा] અથવા अहवणं. न०/०] ગૃહ-વિશેષ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 200
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy