________________
आगम शब्दादि संग्रह
आप
असंखिज्ज. त्रि० [असङ्ख्येय] સંખ્યાતીત असंखिज्जइभाग. पु० [असङ्ख्येयभाग]
અસંખ્યાતમો ભાગ असंखिज्जइम. त्रि० [असङ्ख्येयतम]
અતિસંખ્યાતીત असंखिज्जगुण. विशे० [असङ्ख्येयगुण]
અસંખ્યાત ગણું असंखिज्जतिभाग. पु० [असङ्ख्येयभाग]
અસંખ્યાતમો ભાગ असंखिज्जय, न० [असङ्ख्येयक]
हुमो असंखिज्जः असंखिज्जसमइय. त्रि०/असङ्ख्येयसामयिक
અસંખ્યાત સમય असंखेज्ज. त्रि० [असङ्ख्येय]
यो ‘असंखिज्ज असंखेज्जइभाग. पु०/असङ्ख्येयभाग
અસંખ્યાતમો ભાગ असंखेज्जइम. त्रि० [असङ्खयेयतम
અતિ સંખ્યાતીત असंखेज्जकाल. पु० [असङ्ख्येयकाल)
અસંખ્યાતોકાળ-પલ્યોપમાદિ असंखेज्जकालसमयट्ठिइ. पु० [असङ्ख्येयकालसमय
स्थिति] संध्याता समयनी स्थितिवा वो असंखेज्जग. त्रि० [असङ्ख्येयक]
અસંખ્ય असंखेज्जगुण. त्रि० [असङ्ख्येयगुण]
અસંખ્યાત ગણું असंखेज्जगुणहीण. त्रि० [असङ्ख्येयगुणहीन]
અસંખ્યાત ગણું ઓછું असंखेज्जजीविक. पु०/असङ्ख्येयजीविक]
અસંખ્યાતા જીવ જેમાં છે તે असंखेज्जजीविय. पु० [असङ्ख्येयजीविक)
मी 64२' असंखेज्जतिभाग. पु० [असङ्ख्येयभाग] અસંખ્યાતમો ભાગ
असंखेज्जपएसिय. त्रि० [असङ्ख्येयप्रदेशिक]
અસંખ્યાત પરમાણુ મળીને બનેલ કોઈ વસ્તુ કે સ્કંધ असंखेज्जपएसोगाढ. त्रि० [असङ्ख्येयप्रदेशावगाढ]
અસંખ્યાત આકાશ પ્રદેશને અવગાહીને રહેલ असंखेज्जपदेसिय. त्रि० [असङ्ख्येयप्रदेशिक]
यो 'असंखेज्जपएसियः असंखेज्जभाग. पु०/असङ्ख्येयभाग]
અસંખ્યાતમો ભાગ असंखेज्जय. त्रि० [असङ्ख्येयक
અસંખ્યાત असंखेज्जवासाउय. त्रि०/असङ्ख्येयवर्षायुष्क]
અસંખ્યાત વર્ષનું આયુષ્ય असंखेज्जवित्थड. त्रि० [असङ्ख्येयविस्तृत
અસંખ્યાતા યોજન વિસ્તારવાળું असंखेज्जविह. त्रि० [असङ्ख्येयविध]
અસંખ્યાત ભેદે असंखेज्जसमइय. पु० [असङ्ख्येयसामयिक
અસંખ્યાત સમયવાળું असंखेज्जसमयट्टिईय. त्रि० [असङ्ख्येयसमयस्थितिक]
અસંખ્યાત સમયની સ્થિતિવાળું असंखेज्जसमयट्ठितिय. त्रि० [असङ्ख्येयसमयस्थितिक]
અસંખ્યાત સમયની સ્થિતિવાળું असंखेज्जसमयिठितीय. त्रि०/असङ्ख्येयसमयस्थितिक]
सो 64 असंखेज्जसमयसिद्ध. पु० असङ्ख्यातसमयसिद्ध)
જેને સિદ્ધ થયે અસંખ્યાત સમય થઈ ગયા છે તે असंखेज्जहा. अ० [असङ्ख्येयथा]
અસંખ્યાતા પ્રકારનું असंखेज्जासंखेज्जय. त्रि० [असङ्ख्येयासङ्ख्येयक
અસંખ્ય ને અસંખ્ય વડે ગુણતા પ્રાપ્ત અંક असंखेपद्धपविट्ठ. त्रि०/असङ्क्षप्याध्वप्रविष्ट]
માર્ગનો સંક્ષેપ કર્યા વિના પ્રવેશેલ असंग. त्रि० [असङ्ग] બાહ્ય-અત્યંતર સંગરહિત, मोक्ष, सिद्ध, પરિગ્રહ તથા કષાયની ઉપાધિ રહિત આત્મા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 184