SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह असंगया. स्त्री० [असङ्गता] 'સંગ રહિતતા असंगह. पु० [असङ्ग्रह] સંગ્રહ ન કરનાર असंगहठाण. न० [असङ्ग्रहस्थान] સ્થાનની રુચિ ન કરનાર, અસંગ્રહ સ્થાન असंगहरुइ. पु० [असङ्ग्रहरुचि ઉપકરણ આદિની રુચિ ન કરનાર, લોભવૃત્તિ રહિત असंगहिय. त्रि० [असङ्ग्रहीत] આશ્રય વિનાનો, કોઈથી સંગ્રહ ન કરાયેલો असंगिहीत. त्रि० [असङ्ग्रहीत] જુઓ ઉપર असंघयण. न० [असंहनन] સંઘયણ રહિત असंघयणत्त. न० [असंहननता] સંઘયણપણાનો અભાવ असंघयणि. त्रि० [असंहननिन्। સંઘયણ વગરના નારકી, દેવતા, સિદ્ધ असंजत. त्रि० [असंयत] હિંસાદિ પાપ કર્મોથી નહીં અટકેલો, ગૃહસ્થ, સાધુભિન્ન, અવિરત, સાવદ્યયોગથી નિવૃત્ત ન થયેલ असंजम. पु० [असंयम સંયમનો અભાવ, પાપ પ્રવૃત્તિ, સાવદ્ય અનુષ્ઠાન असंजमकर. त्रि० [असंयमकर] સાવદ્ય પ્રવૃત્તિ કરનાર, અસંયમસેવી असंजमजोग. पु० [असंयम योग] સાવદ્ય પ્રવૃત્તિ, પાપ વ્યાપાર असंजय. त्रि०/असंयत] यो ‘असंजत असंजयभवियदव्वदेव. पु०/असंयतभविकद्रव्यदेव] અભવ્ય જીવ તથા ચારિત્ર રહિત ભવ્ય જીવ કે જેને મનુષ્ય ભવ પૂરો કરી દેવતાપણે ઉપજવાનું છે તે असंजल. पु० [असञ्ज्वल] એક વિશેષ નામ असंजोएत्तु. त्रि० [असंयोजयितु] સંયોગ ન કરાવનાર असंजोग. त्रि० [असंयोग] સંયોગ રહિત असंजोगि. त्रि० [असंयोगिन् સંયોગ રહિત, સિદ્ધ असंजोगित्तु. कृ० [असंयोजयितु] સંયોગ ન કરાવનાર असंजोगेत्तु. कृ०/असंयोजयितु] यो 642 असंठवेमाण. कृ० [असंस्थापयत्। સંસ્કાર ન કરાયેલ, સ્થાપના ન કરાયેલ असंठाण. न० [असंस्थान] સંસ્થાન રહિત असंठाविय. त्रि० [असंस्थापित સંસ્કાર રહિત असंठियमन. न० [असंस्थितमनस् ચંચળ મન असंत. त्रि० [अशान्त અશાંત થયેલો, ક્રોધાદિકને ન ઉપશમાવતો એવો असंत. त्रि० [असत् અવિદ્યમાન, અસત્ असंतक. त्रि० [असत्क] यो 'असंत असंतप्पमाण. त्रि० [असंतप्यमाण] અશાંત થયેલો, ક્રોધાદિકને ન ઉપશમાવતો એવો असंतय. त्रि० [असत्क] यो असंत असंतय. त्रि० [अशान्तक] અશાંત થયેલો असंति. स्त्री० [अशान्ति શાંતિ રહિત असंतोस. पु० [असन्तोष અસંતોષ, પરિગ્રહનું એક ગૌણ નામ असंथड. त्रि० [असंस्तृत અશક્ત, અસમર્થ असंथडिय. त्रि० [असंस्तृत અસમર્થ, અશક્ત मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 185
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy