SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ अव्वोकंत. विशे० [अव्युत्क्रान्त] જેનો નાશ ન થાય તેવું अब्बोकड. त्रि० / अव्याकृत ] અવિશેષિત, અસ્પષ્ટ, ફેલાયા વિનાનું अव्वोगड. त्रि० [अव्याकृत] यो 'र' अव्वोयड. त्रि० [अव्याकृत] જુઓ ઉપર अव्वोच्छित्तिनयटुया. पु० [ अव्यवच्छितिनयार्थ] દ્રવ્યની અપેક્ષા, શાશ્વત પદાર્થ अव्वोच्छिन्न. त्रि० (अव्यवच्छिन्न ] हुथ्यो 'अवोच्छिन' अव्वोच्छेद. त्रि० [अव्यवच्छेद] પૃથક્કરણ રહિત अस. कृ० [असत्] અવિધમાન अस्, धा० (अस् हो, थ अस. धा० (अश् ખાવું, ભોજન કરવું असइ अ० (असकृत् વારંવાર, અનેકવાર असई. अ० [ असकृत् देखो 'पर' असई स्वी० [ असृति/ અસતિ- અનાજનું એક માપ, પલિ असईपोसणया. स्त्री० [असतीपोषणया ] हासी वेश्या वगेरेनुं पालन-पोषएा २ ते શ્રાવકના સાતમા વ્રતનો એક અતિચાર असंक. त्रि० [अशङ्क] શંકા રહિત असंकग. त्रि० [अशङ्कक શંકા રહિત असंकप्पिय. त्रि० (असङ्कल्पित] આલોચના ન કરેલ, મનમાં સંકલ્પ ન કરેલ आगम शब्दादि संग्रह असंकमण. त्रि० [असङ्कमनस्] ફળ વિશે શંકા ન રાખનાર असंकमाण. कृ० ( अशङ्कमान ] શંકા ન કરતો असंकि. त्रि० (अशङ्किन् ] શંકા ન કરનાર असंकि. कृ० [अशङ्कित] શંકા ન કરવી તે असंकिय. कृ० (अशङ्कित ] भुया 'उपरा' असंकिलिट्ठ. त्रि० [असङ्क्लिष्ट] અદુષ્ટ, વિશુદ્ધ પરિણામવાળો असंकिलिट्ठ-आयार. त्रि० [असङ्क्लिष्टाचार ] જેનો આચાર સર્વ દોષ રહિત છે તે असंकिलिट्ठपरिणाम. पु० [असङ्क्लिष्टपरिणाम ] વિશુદ્ધ પરિણામવાળો असंकिलिट्ठलेस्स. पु० [असङ्क्लिष्टलेश्य ] વિશુદ્ધ લેશ્યાવાળો असंकिलेस. पु० [असङ्क्लेश] પરિણામની વિશુદ્ધિ, સંક્લેશનો અભાવ असंक्कय. त्रि० [असंस्कृत ] સંસ્કાર રહિત असंख. त्रि० [असङ्ख्य ] સંખ્યાતીત, જેની ગણત્રી ન થઈ શકે તેવું असंखइम. त्रि० [असङ्ख्येयतम] અતિ સંખ્યાતીત असंखकाल. पु० (असङ्ख्यकाल) જેની ગણતરી ન થઈ શકે તેવો કાળ, અસંખ્ય સમય असंखड. पु० [असंखड ] શબ્દનો કાયો असंखभाग. पु० [ असङ्ख्यभाग ] અસંખ્ય ભાગ असंखय. त्रि० [असङ्ख्यक] यो 'असंख' असंखय. त्रि० [असंस्कृत] સંસ્કાર ન થઈ શકે તેવું, એક અધ્યયન વિશેષ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 183
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy