________________
अब्भंगित्तए कृ० (अभ्यज्जितुम्) મર્દન કરવાને
अब्भंगिय. त्रिo (अभ्यज्जित મર્દન કરેલ
अब्भंत. कृ० (अभ्यञ्जत् ] મર્દન કરવું તે
अभंगेत्ता. कृ० [ अभ्यज्य ] મર્દન કરીને
अब्भंतर त्रि० / अभ्यन्तर )
हर मांहि समीप, निडट
अब्भंतर. त्रि० (आभ्यन्तर ] ભીતર સંબંધિ
अब्भंतरउवहि. पु० [अभ्यन्तरोपधि] અંદરની ઉપધિ વસ્યા.
अब्भंतरण. पु० (अभ्यन्तरक ]
આંતરિક, નજીકનો માણસ, મંત્રી વગેરે अब्भंतरठावणिज्ज. पु० [ अभ्यन्तरस्थापनीय ]
અંગત નોકર, હજુરીયો
अब्भंतरतव न० [ अभ्यन्तरतपस्]
મોક્ષા અંતરંગ હેતુરૂપ પ્રાયશ્ચિતાદિ अभंतरपरिसा स्वी० (अभ्यन्तरपर्षदा ] દેવેન્દ્રની અંદરની સભા, મિત્રમંડળી अब्भंतरपुक्खर. पु० [आभ्यन्तरपुष्कर ] પુષ્કરદ્વીપનો અંદરનો ભાગ
अभंतरपुक्खरद्ध न० [आभ्यन्तरपुष्करार्द्ध
માનુષોત્તરપર્વત અંદરનો પુષ્કર નામનો અડધો દ્રીપ
अब्भंतर. पु० (अभ्यन्तरक)
આંતરિક
अब्भंतरसंवुक्का. स्त्री० [अभ्यन्तरशम्बूका ]
ગૌચરીની એક પદ્ધતિ-વિશેષ
अब्भंतराय पु० [ अभ्यन्तरक] આંતરિક
आगम शब्दादि संग्रह
अभंतरिय त्रिo (अभ्यन्तरिक ) આંતરિક, અંદર રહેનાર
अब्भंतरिल्ल. त्रि० (अभ्यन्तरिक ]
આંતરિક
अब्भक्ख धा० / अभि+आ+ख्या)
કલંક ચઢાવવું. ખોટો આરોપ મૂકવો अब्भक्खण. पु० / अभ्याख्यान]
ખોટો આરોપ મૂકવો તે, આળ ચઢાવવું તે अब्भक्खाण. पु० / अभ्याख्यान ]
दुखो 'पर' अब्भक्खाणविवेक. पु० [ अभ्याख्यानविवेक ]
અભ્યાખ્યાન પાપ સ્થાનકનું સેવન ઘટાડવું તે
अब्भच्चण न० / अभ्यर्चन]
પુજન આ
अब्भणुण्णा. स्त्री० [ अभ्यनुज्ञा] અનુષ્ઠાન વિષયક આજ્ઞા
अब्भणुण्णात. त्रिo (अभ्यनुज्ञात)
અનુષ્ઠાન વિષયક આજ્ઞા આપેલ કે અનુમત अब्भणुणाय त्रिo (अभ्यनुज्ञात ]
भयो 'उपर'
अब्भत्थ. त्रि० [अभ्यस्त ] અભ્યાસ કરેલ
अब्भत्थणा. स्त्री० / अभ्यर्थना] સત્કાર, પ્રાર્થના
अब्भपडल. न० [ अभ्रपटल]
અભ્રક, સચિત્ત કઠીન પૃથ્વીનો એક પ્રકાર
अब्भपुड. न० [ अभ्रपुट ]
સચિત્ત કઠીન પૃથ્વીનો એક ભેદ
अब्भय न० [ अभय ]
ભય રહિત
अब्भराइ. स्त्री० [ अभ्रराजि] મેઘનો સમુહ
अब्भराज. स्त्री० [ अभ्रराजि]
મેઘનો સમુહ अग्भरुक्ख. पु० / अश्वरूक्ष) ઝાડના આકારે પરિણમેલ વાદળ
अब्भरुह. पु० [अभ्यारुह]
વૃક્ષ ઉપર ચઢેલ વેલ વગેરે
अब्भरूक्ख. पु० [ अभ्ररुक्ष ] यो 'अब्भरुक्ख'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1
Page 133