________________
आगम शब्दादि संग्रह
अबाहिरिया. विशे० [अबाहिरिका]
જેના કિલ્લાની બહાર વસતિ ન હોય તેવું ગામ अबाहूणिया. स्त्री० [अबाधोनिका]
અબાધા કાળે ઉણી કર્મ સ્થિતિ अबिइय. त्रि० [अद्वितीय
એકાકી, કેવળ, એકલો अबितिज्जय. त्रि० [अद्वितीयक]
या '64२' अबीय. न०/अबीज
બીજ રહિત, બીજ રૂપ નહીં अबीय. त्रि० [अद्वितीय]
यो अबिइय अबीयवावय. पु०/अबीजवापक]
બીજતા રહિતને વાવનાર अबुइत्ता. कृ० [अनुक्त्वा ]
ન કહીને अबुज्झ. कृ० [अबुद्धूवा]
સમજ્યા વિના अबुज्झमाण. कृ० [अबुध्यमान]
ન સમજતો अबुद्ध. त्रि० [अबुद्ध]
અબુઝ, અવિવેકી, તત્ત્વને ન જાણકાર अबुद्धजागरिया. स्त्री० [अबुद्धजागरिका]
છદ્મસ્થની વિચારણા-ધર્મચિંતન अबुद्धिओ. त्रि० [अबुद्धितस्]
બુદ્ધિહીનતાથી अबुद्धिय. त्रि० [अबुद्धिक
તત્વજ્ઞાન રહિત, બુદ્ધિહીન, અબુઝ अबुध. त्रि० [अबुध]
અજાણ, મૂર્ખ अबुय. त्रि० [अब्रुवत्
નહીં બોલતો अबुह. त्रि० [अबुध]
અજાણ, મૂર્ખ अबूइत्ता. कृ० [अनुक्त्वा ] ન કહીને
अबोधिय. अ० [अबोधिक]
બોધરહિત, અજ્ઞાની अबोहि. स्त्री० [अबोधि]
અજ્ઞાન, સમજનો અભાવ, अबोहिकलुस. त्रि० [अबोधिकलुष] મિથ્યદ્રિષ્ટ अबोहिय. त्रि० [अबोधिक]
બોધરહિત, ધર્મમાર્ગની પ્રાપ્તિમાં વિઘ્નકર્તા अबोहेंत. कृ० [अबोधयत्]
બોધ ન પામતો अब्बंभ. न० [अब्रह्मन्
મૈથુન સેવન अब्बवी. धा० [अब्रवीत्
બોલતું अब्बुय. पु० अर्बुद]
જમા થયેલ શુક્ર અને શોણિત अब्भ. न० [अभ्र]
વાદળ, મેઘ, આકાશ अब्भइय. न०/अभ्यधिक]
અધિકતા સમીપ अभंग. पु० [अभ्यङ्ग]
તેલ આદિથી મર્દન કરવું તે अभंग. धा० [अभि+अज्]
મર્દન કરવું अब्भंग. धा० अभि+अञ्जय
મર્દન કરાવવું अब्भंगण. न० [अभ्यञ्जन]
મર્દન કરવું તે अभंगा. त्रि० [अभ्यञ्जक]
મર્દન, માલીશ अब्भंगाव. धा० [अभि+अङ्ग्] મર્દન કરવું अब्भंगावेत. कृ० [अभ्यञ्जयत्]
મર્દન કરેલ તે अब्भंगावेत्ता. कृ० [अभ्यञ्जयत्] हुमो 'पर'
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 132