SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अफुस. त्रि० [अस्पृष्ट] સ્પર્શ કરવા અયોગ્ય अफुसंत. कृ० [अस्पर्शत्] નહીં સ્પર્શતો अफुसमाण. कृ० [अस्पृशत्] यो '64२' अफुसमाणगइ. पु० [अस्पृशद्गति] यो ‘अफरुसमानगइ अफुसमाणगति. पु० [अस्पृशद्गति] हुमो ‘अफरुसमानगइ अफुसिता. कृ० [अस्पृष्टवा] ન સ્પર્શીને अबंझ. त्रि० [अवन्ध्य અવંધ્ય, સફળ अबंधग. त्रि० [अबन्धक] કર્મ ન બાંધનાર अबंधण. न० [अबन्धन કર્મના બંધનો અભાવ अबंधय. त्रि० [अबन्धक] यो 'अबंधग' अबंधव. त्रि० [अबन्धव અનાથ, નિરાધાર अबंभ. न० [अब्रह्मन् અબ્રહ્મચર્ય, મૈથુન, વિષય-સેવન अबंभचरिय. न० [अब्रह्मचर्य બ્રહ્મચર્યનો અભાવ, મૈથુન સેવન अबंभचारि. त्रि० [अब्रह्मचारिन्] અબ્રહ્મચારી अबंभचेर. न० [अब्रह्मचर्य મૈથુન સેવન अबंभचेरविरमण. पु० [अब्रह्मचर्यविरमण] મૈથુનથી અટકવું તે अबंभयारि. त्रि० [अब्रह्मचारिन्] અબ્રહ્મચારી अबद्धपासपुट्ठ. त्रि० [अबद्धपार्श्वस्पृष्ट] કર્મને માત્ર સ્પર્શતો પણ બાંધતો નહીં अबद्धिय. पु० [अबद्धिक જીવ અને કર્મનો માત્ર સ્પર્શ થાય પણ બંધ ન થાય તેમ માનતો એક નિહર अबल. विशे० [अबल] દુર્બળ, અસમર્થ अबहिम्मण. त्रि० [अबहिर्मनस्] મનને જ્યાં ત્યાં ભટકવા દેનાર अबहिया. त्रि० [अबहिस् અબાહ્ય अबहिलेस्स. त्रि० [अबहिर्लेश्य] જેની ચિત્તવૃત્તિ બહાર ન ફરતી હોય તેવો अबहिल्लेस्स. त्रि० [अबहिर्लेश्य] यो '64२' अबहुप्पसन्न. त्रि० [अबहुप्रसन्न] બહુ પ્રસન્ન નહીં એવો अबहुवाइ. त्रि० [अबहुवादिन्] બહુ ન બોલતો अबहुस्सुत. पु० [अवहुश्रुत અલ્પશ્રુતજ્ઞ, નિશીથ સૂત્રનો અભ્યાસ ન કરેલ अबहुस्सुय. पु० [अबहुश्रुत यो '५२' अबाधा. स्त्री० [अबाधा કર્મના બંધ અને ઉદય વચ્ચેનો કાળ अबाधा. स्त्री०/अबाधा] પીડા ન પહોંચાડવી તે अबाधा. स्त्री० [अबाधा] બે પ્રદેશ કે બે વસ્તુ વચ્ચેનું વ્યવધાન अबाल. पु० [अबाल] આઠ વર્ષથી મોટો, પંડિત अबाह. पु० [अबाध] કર્મનો અનુદયકાળ, કર્મના બંધ અને ઉદય વચ્ચેનો કાળ, બે પ્રદેશ કે વસ્તુ વચ્ચેનું અંતર, બાધા કે પીડા ન કરવી તે अबाहा. स्त्री० [अबाधा] यो 'अबाधा अबाहिर. अ० [अबाहय અત્યંતર, બાહ્ય નહીં मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 131
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy