________________
आगम शब्दादि संग्रह
अप्फोडिय. न० [आस्फोटित] હાથની થપાટ अप्फोडेता. कृ० [आस्फोट्य]
પછાડીને
अप्पुदय. त्रि० [अल्पोदक
પાણી રહિત अप्पुपमा. स्त्री० [आत्मोपमा] આત્મ તુલના अप्पुसासतराय. त्रि० [अल्पोच्छवासतरक]
અતિ અલ્પ શ્વાસ લેનાર अप्पुस्स. त्रि०/अल्पावश्याय]
ઝાકળના બિન્દુ વગરનું अप्पुस्सुय. त्रि० [अल्पोत्सुक्य] વિહ્વળ નહીં, ઉછાંછળાપણું નહીં अप्पेउं. कृ० [अर्पितुम्
અર્પણ કરીને अप्पेस. कृ० [अप्रेष्य]
નહીં મોકલીને अप्पेस्स. कृ०/अप्रेष्य
નહીં મોકલીને अप्पोसुय. त्रि० [अल्पौत्सुक्य]
यो अप्पुस्सुय अप्फाल. धा० [आ+स्फालय] હાથથી આઘાત કરાવવો, મરાવવો अप्फाल. धा० [आ+स्फाल्] હાથથી આઘાત કરવો, મારવું अप्फालिज्जमाण. कृ० आस्फाल्यमान] હાથથી આઘાત કરતો, તાડન કરતો अप्फालेत्ता. कृ० [आस्फाल्य] હાથથી આઘાત કરીને, તાડન કરીને अप्फासुय. न० [अप्रासुक
સચિત્ત નહીં તે अप्फुडिय. त्रि० [अस्फुटित] ફુટેલ નહીં તે, અખંડ अप्फुण्ण. त्रि० दे०]
વ્યાપ્ત, આક્રાંત अप्फोड. धा०/आ+स्फोटय
થાબડવું अप्फोडत. कृ० [आस्फोटयत्] થાબડતો
अप्फोतामंडवग. पु० दे०]
એક વેલ વિશેષ-તેનો બનેલો મંડપ अप्फोया. स्त्री० [आस्फोता]
એક વેલ વિશેષ अप्फोयामंडवग. पु० दे०]
એક વેલનો મંડપ अप्फोयामंडवय. पु० दे०]
यो ' ' अप्फोव. पु०/०]
ગીચ ઝાડીવાળો પ્રદેશ अप्फोवमंडव. पु० दे०]
ઘટ્ટ લતાવાળો મંડપ अफरुस. न० [अपुरुष
કઠોર अफरुसमानगइ. पु० [अस्पृशद्गति] સિદ્ધ, અંતરાલના આકાશને સ્પર્યા વિના ઉર્ધ્વગતિક अफल. त्रि० [अफल નિષ્ફળ, ફળ રહિત अफास. त्रि० [अस्पर्शी
સ્પર્શ રહિત अफासाइज्जमाण. कृ० [अस्पृश्यमान]
સ્પર્શ ન કરતો अफासुग. त्रि० [अप्रासुफ]
સજીવ, સચિત્ત अफासुय. त्रि० [अप्रासुक સજીવ, સચિત્ત अफासेत्ता. कृ० [अस्पृष्ट्वा]
ન સ્પર્શીને अफुडिय. त्रि० [अस्फुटित
સર્વ વિરાધના રહિત, અખંડ अफुण्ण. त्रि० दे०] આપૂર્ણ, પરિપૂર્ણ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 130