SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ अप्पासवतराय पु० / अल्पाश्रवतरक) खो 'पर' अप्पाह. धा० [ सम् + दिश्] વાત કહેવી, સંદેશ પહોંચાડવો अप्पाहट्टु. कृ० [दे०] મનોનિશ્ચય કરીને अप्पाहणि. पु० [दे०] સંદેશો अप्पाहार. पु० [ अल्पाहार ] થોડો ખોરાક अप्पाहारग. पु० [ अल्पाहारक] થોડો આહાર કરનાર अप्पाहारतराय पु० [ अल्याहारतरक) અતિ થોડો આહાર કરનાર अप्पाहारय. पु० [ अल्पाहारक] અલ્પાહારી अप्पाहित. त्रि० [०] સંદેશો મોકલેલ अप्पिच्छ. त्रि० (अल्पेच्छ] ધર્મોપગરણ સિવાયની વસ્તુ ન ઈચ્છનાર अप्पिच्छया. स्वी० (अल्पेच्छता] કોડી ઇચ્છા अप्पिच्छा. स्त्री० [ अल्पेच्छा] થોડી ઇચ્છા अप्पिड्डितराय. त्रि० (अल्पर्धितरक] જેની પાસે થોડી ઋદ્ધિ છે તે अप्पिड्डिय. त्रि० (अल्पर्धिक ] થોડી સતિવાળો अप्पिड्डियतर. त्रि० (अल्पर्धिकतर ] અતિ થોડી ઋદ્ધિવાળો अप्पिड्डीय. त्रि० (अल्पर्धिक ] दुखी 'पर' अप्पिण. कृ० [अर्पय આપવું તે अप्पिणित्ता. कृ० [ अर्पयित्वा ] આપીને आगम शब्दादि संग्रह अप्पितनप्पित. न० / अर्पितानर्पित) દ્રવ્ય સામાન્ય અને વિશેષ ઉભય રૂપ છે એમ પ્રતિપાદન કરવું તે अप्पिय त्रि० (अप्रिय ) અનિષ્ટ, અરુચિકર अप्पिय. त्रि० [ अर्पित ] અર્પણ કરેલ अप्पियकरण. पु० / अप्रियकरण] અપ્રિય કરવું તે अप्पियकारिणी. स्वी० [ अप्रियकारिणी | સામાને અપ્રિય લાગે તેવી ભાષા બોલવી अप्पियतर. त्रि० (अप्रियतर ] અતિ અપ્રિય अपिप्यतरक. त्रि० [ अप्रियतरक ] જુઓ ઉપર अप्पियतरिय त्रि० (अप्रियतरक) જુઓ ઉપર अप्पियतरिया. स्त्री० [ अप्रियतरका ] અતિ અપ્રિય લાગે તેવી अप्पियत्त न० [ अप्रियत्व ] અપ્રિયપણું अप्पियत्ता. स्त्री० / अप्रियत्व] भयो 'उपर' अप्पियवह. त्रि० (अप्रियवध] વધ કે મરણ જેને અપ્રિય છે તે अप्पियसंवास. पु० [अििप्रयसंवास] દુશ્મનોમાં વસવું તે अप्पियस्सर त्रि० / अप्रियस्वर) દ્વેષ ઉપજાવે તેવો કે કર્કશ અવાજ अप्पुट. विशे० [अस्पृष्ट ] અસંયુક્ત अप्पुट्ठाइ, त्रि० [अल्पोत्थायिन् પ્રયોજન હોય તો પણ વારંવાર ઉઠબેસ કરવાનો જેનો સ્વભાવ નથી તે अप्पुत्तिंग. त्रि० [ अल्पोत्तिङ्ग] કીડીના નગરા રતિ मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत संस्कृत-गुजराती) -1 Page 129
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy