________________
आगम शब्दादि संग्रह
अप्पसत्थमनविनय. पु० [अप्रशस्तमनोविनय]
મનને દુષ્ટ ચિંતનથી અટકાવવું તે अप्पसत्थवइविनय. पु० [अप्रशस्तवाक्विनय] વચનને દુષ્ટ ભાષણથી અટકાવવું તે अप्पसत्थविहायगइनाम. न० [अप्रशस्तविहायोगतिनाम]
અશોભનીય ગતિ-ચાલવારૂપ નામકર્મ अप्पसद्द. पु० [अल्पशब्द]
ધીમે બોલવું अप्पसन्न. त्रि० [अप्रसन्न
ખુશી નહીં તે अप्पसरीर. न० [अल्पशरीर]
અવિદ્યમાન શરીર अप्पससरक्ख. त्रि० [अल्पसरजस्क કચરો કાઢી સાફ સુફ કરેલ अप्पसागरिय. त्रि०/अल्पसागारिक]
થોડો ગૃહસ્થ, દ્રવ્યાદિકથી રહિત अप्पसार. न० [अप्रसार] નિર્જન अप्पसावज्जकिरिया. स्त्री० [अल्पसावधक्रिया
સાવદ્ય ક્રિયા થોડી છે તેવી વસતિ अप्पसाहणा. स्त्री० [आत्मसाधना]
આત્મ સાધના अप्पसुय. त्रि० [अल्पश्रुत] શાસ્ત્ર-આગમનો અજાણ કે અલ્પજ્ઞાની अप्पसोय. पु० [अल्पशोक]
ઓછો શોક अप्पहयगति. स्त्री० [अप्रहतगति] વિષ્ણરહિત ગતિ अप्पहरिय. त्रि० [अल्पहरित] વનસ્પતિ રહિત अप्पहिट्ठ. त्रि०/अप्रहृष्ट]
સુખ-દુ:ખમાં મધ્યસ્થ अप्पहिय. न०/आत्महित] આત્માનું શ્રેય अप्पा. पु० [आत्मन्] આત્મા, શરીર, સ્વભાવ
अप्पाइण्ण. त्रि० /अल्पाकीणी
થોડું વ્યાપ્ત अप्पाउय . त्रि० [अल्पायुष्क]
ઓછું આયુષ अप्पाउय. पु० [अप्रावृत्त નગ્ન, અનાચ્છાદિત अप्पाउयत्त. न० [अल्पायुष्कत्व]
થોડું આયુષ્યપણું अप्पाउयत्ता. स्त्री० [अल्पायुष्कता] ઉપર अप्पागम. त्रि० [अल्पागम] આગમને થોડા જાણનાર, અલ્પજ્ઞ अप्पाण. त्रि० [अप्राण] અલ્પ પ્રાણ अप्पाण. पु० [आत्मन्]
પૂર્વના સાવદ્યયોગથી નિવર્સેલ, આત્મા अप्पाणरक्खि. त्रि० [आत्मरक्षिन्] દુર્ગતિથી પોતાની રક્ષા કરનાર अप्पाबहुअ. न० [अल्पबहुक
અલ્પ બહુત્વ अप्पाबहुग. न० [अल्पबहुक] અલ્પબદુત્વ अप्पाबहुय. न० [अल्पबहुक]
અલ્પબદુત્વ अप्पातंक. त्रि० [अल्पातङ्क] રોગ રહિત अप्पायंक. त्रि० [अल्पातङ्क] રોગ રહિત अप्पारम्भ. त्रि०/अल्पारम्भ]
થોડી જીવ વિરાધના કરવી તે, થોડો આરંભ अप्पावय. त्रि० [अप्रावृत्त
ન ઢાંકેલ अप्पासव. पु० [अल्पाश्रव] કર્મ પ્રવાહને ઓછો કરનાર अप्पासवतर. पु० [अल्पाश्रवतर] ઘણાં થોડા કર્મનું આવવું તે
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1
Page 128