SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अप्पमत्तया. स्त्री० [अप्रमतत्ता] પ્રમાદ અભાવ, અપ્રમત્તતા अप्पमत्तसंजम. पु० [अप्रमत्तसंयम સર્વથા પ્રમાદરહિત સાધુ, સાતમે ગુણઠાણે વર્તતો अप्पमत्तसंजय. पु० [अप्रमत्तसंयम] हुमा '64२' अप्पमहग्घ. त्रि० [अल्पमहाध] જેનું વજન થોડું અને મૂલ્ય વધુ હોય તેવું अप्पमहत्तराय. त्रि० [अल्पमहत्तरक અતિ અલ્પ મહત્તાવાળું अप्पमाणभोइ. त्रि० [अप्रमाणभोजिन] પ્રમાણથી વધુ ભોજન કરનાર अप्पमाद. पु० [अप्रमाद] પ્રમાદરહિત, ૩૨ યોગસંગ્રહમાનો ૨૬મો યોગસંગ્રહ अप्पमान. पु०/अल्पमान] માનની અલ્પતા अप्पमाय. पु० [अप्रमाद] यो 'अप्पमाद' अप्पमाय. पु० [अल्पमाया માયાની અલ્પતા अप्पमेय. त्रि०/अप्रमेय પ્રમાણ ગ્રાહ્ય નહીં તે अप्पय. पु० [आत्मक] પોતાનું अप्पयर. त्रि०/अल्पतर] ઘણું ઓછું अप्पयरग. त्रि० [अल्पतरक ઘણું ઓછું अप्परय. त्रि० [अल्परत ક્રીડા-કામભોગની ઈચ્છારહિત-અનુત્તર વિમાનવાસી દેવ अप्परय. त्रि० [अल्परजस्] હળુકર્મી, કર્મની રજરહિત अप्परिमाण. त्रि० [अपरिमाण] ક્ષેત્ર કે કાળથી પરિમાણ મર્યાદા વિનાનો अप्परिसाडिय. त्रि० [अपरिशाटित] ખાતી વખતે જમીન પર અન્ન ન ખેરવવું अप्परिसावि. त्रि० [अपरिस्राविन्] ન ઝરનાર, ભાવથી કર્મબંધ અટકેલ अप्पलीण. त्रि० [अप्रलीन] અનાસક્ત, સંગરહિત, અસંબદ્ધ अप्पलीयमाण. त्रि० [अप्रलीयमान કામ-ભોગ-સંપત્તિ-સ્નેહ આદિમાં આસક્ત ન થતો अप्पलोभ. पु० [अल्पलोभ] લોભનો અભાવ अप्पलोह. पु०/अल्पलोभ] લોભનો અભાવ अप्पवस. त्रि० [आत्मवश] આત્મવશ, સ્વતંત્ર अप्पवह. पु० [आत्मवध] આત્મહત્યા अप्पवुट्ठिगाय. पु० [अल्पवृष्टिकाय] થોડી વર્ષા, આકાશમાંથી પડતા અપ્લાય अप्पवुट्ठीकाय. पु० [अल्पवृष्टिकाय] ઉપર अप्पवेदन. स्त्री० [अल्पवेदन] થોડી વેદના अप्पवेदनत्तर. स्त्री० [अल्पवेदनतर] અતિ થોડી વેદના अप्पवेदनतराग. स्त्री० [अल्पवेदनतरक] અતિ-થોડી વેદના अप्पवेयण. स्त्री० [अल्पवेदना થોડી વેદના अप्पवेयणत. स्त्री० [अल्पवेदनतर] અતિ થોડી વેદના अप्पवेयणतराग. स्त्री० [अल्पवेदनतरक] ઉપર अप्पवेयणतराय. स्त्री० [अल्पवेदनतरक] ઉપર अप्पव्वइय. त्रि० [अप्रव्रजित દીક્ષા નહીં લીધેલ अप्पसत्थ. त्रि०/अप्रशस्त यो 'अपसत्थः मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 127
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy