SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अप्पत्तिय. न० [अप्रीतिक] द्वेषयुक्त, મનના દુષ્પરિણામવાળું अप्पत्तिय. पु० [अप्रत्यय અવિશ્વાસ अप्पत्तियबहुल. न० [अप्रीतिबहुल] અપ્રતીતિની બહુલતાવાળું अप्पत्थ. त्रि० [अप्रार्थ्य પ્રાર્થના માટે અયોગ્ય अप्पत्थिय. त्रि० [अप्रार्थित યાચના કે અભિલાષા ન કરાયેલ अप्पत्थियपत्थय. त्रि० [अप्रार्थितप्रार्थक] મરણાર્થી अप्पथाम. त्रि० [अल्पस्थानम् થોડા બળવાળું अप्पदुस्ससाण. कृ० [अप्रद्विषत्] દ્વેષ ન કરતો अप्पनिज्जरा. स्त्री० [अल्पनिर्जरा] ઓછી નિર્જરા अप्पनीसासतराय. त्रि० [अल्पनिःश्वासतरक] અતિ અલ્પ નિઃશ્વાસ अप्पनीहारतराय. त्रि० [अल्पनीहारतरक] અતિશય ઠંડુ अप्पपंचम. त्रि० [आत्मपञ्चम] જેમાં પોતે પાંચમો છે તે अप्पपरिग्गह. त्रि० [अल्पपरिग्रह] ધન ધાન્યાદિ પરિગ્રહવાળો अप्पपसंसा. स्त्री० [आत्मप्रशंसा સ્વ પ્રશંસા अप्पपाण. त्रि० [अल्पप्राण] પ્રાણ રહિત, કોઈ પ્રાણી જંતુ આદિ ન હોય તેવી વસતિ अप्पपाणासि. त्रि० [अल्पपानाशिन्] પાણી વગેરેનું થોડું પાન કરનાર अप्पपिंडासि. त्रि० [अल्पपिण्डाशिन] મિતાહારી अप्पपुण्ण. त्रि० [अल्पपुन्य] પુણ્યહીન अप्पबहु. त्रि०/अल्पबह] થોડું વધુ अप्पबहुग. न० [अल्पबहुक] ઓછાવત્તાપણું, તુલના કરતા કોણ કોનાથી કેટલું વધુ કે ઓછું છે તે બતાવવું તે અલ્પબદુત્વ अप्पबहुय. न० [अल्पबहुक] यो 'पर' अप्पबिइय. त्रि० [आत्मद्वितीय] જેમાં પોતે બીજા ક્રમે છે તે अप्पभक्खि. त्रि० [अल्पभक्षिन्] અલ્પાહારી अप्पभार. विशे०/अल्पभार] ઓછું વજનવાળું अप्पभाव. पु० [अल्पभाव] ભાવ શૂન્ય अप्पभासि. त्रि० [अल्पभाषिन्] ઓછું બોલતો, વિકથારહિત મિતભાષી (સાધુ) अप्पभू. त्रि० [अप्रभू અસમર્થ, માલિક નહીં તે अप्पभूत. त्रि० [आत्मभूत] અલ્પસત્ત્વ, પ્રાણીરહિત સ્થળ अप्पभूय. त्रि० [आत्मभूत यो अप्पभूत अप्पमज्जणा. स्त्री० [अप्रमार्जना] પ્રમાર્જના ન કરવી अप्पमज्जणाअसंजम. पु० [अप्रमार्जनाअसंयम પ્રમાર્જના ન કરવા રૂપ અસંયમ अप्पमज्जिय. त्रि० [अप्रमार्जित રજોહરણથી પ્રમાર્જના ન કરેલ अप्पमज्जियचारि. त्रि०/अप्रमार्जितचारिन्] પ્રમાર્જના કર્યા વિના જીવન વિતાવતો अप्पमत्त. त्रि०/अप्रमत्त यो 'अपमत्त मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 126
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy