SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ आगम शब्दादि संग्रह अब्भवदलग. न० [अभ्रवालक] વર્ષના વાદળો अभ्भवद्दलग. न० [अभ्रवादलक] यो '64२' अब्भालुय. पु० [अभ्रवालुक] કઠીન બાદર પૃથ્વીનો એક ભેદ अब्भवालुया. स्त्री० [अभ्रवालुका यी '64२' अब्भविकार. पु०/अभ्रविकार] મેઘ-વિકાર अब्भसंथड. पु० अभ्रसंस्तृत] વાદળથી આકાશમાં છવાઈ જવું તે अब्भहिय. त्रि०अभ्यधिक] વિશેષ, વધારે, અધિક, અત્યંત अब्भहियतर. त्रि० [अभ्यधिकतर] અતિ વધુ अब्भहियतराग. त्रि० [अभ्यधिकतरक] અતિ અધિક अब्भहियतराय. त्रि० [अभ्यधिकतरक] જુઓ ઉપર अब्भाइक्ख. धा० [अभि+आ+चक्ष्] અપલાપ કરવો, સત્ય વાત છુપાવવી अब्भाइक्ख. धा० [अभि+आ+ख्या ખોટો આરોપ કરવો, આળ ચઢાવવું अब्भागमिय. त्रि० [अभ्यागत આગંતુક अब्भाधारिणी. स्त्री० [अभ्रधारिणी] વાદળને ધારણ કરનાર अब्भावगासिय. न० [अभ्रावकाशिक ઝાડથી છવાયેલ અગાસી, ઝાડ નીચેનું ઘર अब्भास. पु० [अभ्यास આવૃત્તિ કરવી તે अब्भासकरण. न० [अभ्यासकरण] ધર્મ પતિત પાસત્યાદિને પુનઃ ધર્મમાં સ્થાપન કરી તેની સાથે આહાર પાણીનો વ્યવહાર કરવો अब्भासवत्तित. न० [अभ्यासवर्तित] ગુરુ આદિની પાસે બેસવામાં પ્રીતિ રાખવી अब्भासवत्तिय. न० अभ्यासवर्तित જુઓ ઉપર अब्भासवित्ति. स्त्री० [अभ्यासवृत्ति નરેન્દ્ર આદિની પાસે બેસવું તે अब्भाहय. त्रि० [अभ्याहत] પીડા પામેલ अभिंग. पु० [अभ्यङ्ग] મર્દન કરવું તે अभिंगण. न० [अभ्यङ्गन મર્દન, માલીશ अभिंगिय. त्रि० [अभ्यजित] यो 'अब्भंगिया अभिंतर. त्रि० [अभ्यन्तर આંતરિક अभिंतर. त्रि० [अभ्यन्तर અંદરનું, તપનો એક ભેદ अभिंतरओ. अ० [अभ्यन्तरस्] આંતરિક પણે, અત્યંતર તપ વડે अभिंतरग. त्रि० [आभ्यन्तरक] આંતરિક अभिंतरझाणजोगमल्लीण. पु० [अभ्यन्तरध्यानयोगलीन] આંતરિક ધ્યાન અને યોગમાં લીન એવો अभिंतरठाणिज्ज. त्रि० /आभ्यन्तरस्थानीय] નોકર-ચાકર વગેરે अभिंतरय. त्रि० [आभ्यन्तरक] આંતરિક अभिंतरित. त्रि० [आभ्यन्तरिक] આંતરિક अन्भिंतरिय. त्रि० [आभ्यन्तरिक આંતરિક अभिंतरिया. स्त्री० [आभ्यन्तरिकी] અત્યંતર સંબંધિ अभिंतरिल्ल. त्रि० [आभ्यन्तरिक અત્યંતર તપ अभिक्खण. अ० [अभीक्ष्ण] વારંવાર मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-1 Page 134
SR No.034455
Book TitleAgam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2019
Total Pages368
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationDictionary & agam_dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy