________________
પ્રેરિત હોય છે. આમાં ભાગ્યે જ કોઈ કાર્ય ઈશ્વરની પ્રસન્નતા પામવાના પ્રયોજન પર થયું હોય છે. જ્યારે પ્રયોજન ન હોય, પ્રયાસ ન હોય, એ માટેનું કોઈ કાર્ય ન હોય ત્યારે કઈ રીતે આપણે એમ કહી શકીએ કે ઈશ્વરની મરજી પ્રમાણે અમે જીવીએ છીએ. શું આ એક આત્મવંચના કે પોતાની જાત સાથેની આત્મવિનાશક છેતરપિંડી નથી ?
પરમનો સ્પર્શ ૨૧૧
જ
|