________________
Jàhà (lokãh 26b
રાખનારા અને ડુબાડી દેનારા છે. અહંકારની ગતિ વખતે તમે ખુદ તમારા જીવનની ઉપેક્ષા કરશો. જરા સ્પર્ધાની દોડ ધીમી કરશો તો જ તમે તમારા વનને જોઈ શકશો. બાહ્ય જગતમાં જે પ્રાપ્ત કરવા નીકળે છે એ કય પ્રાપ્ત કર્યા વિના ખાલી હાથે પાછા ફરે છે. બાહ્ય જગતમાં જે ત્યાગ કરતા રહે છે તે જ પ્રાપ્ત કરતા જાય છે. જે દોડે છે એ ધીરે ધીરે થાકે છે, પછી હાંફે છે અને અંતે ગબડી પડે છે. જો આવી અહંકારયુક્ત દોડ હોય તો એ સ્વીકારી જ લેવાનું કે તમારું જીવન તણાવપૂર્ણ અને
વ્યધિન રહેશે. જરા વિચારો કે તમારી નોડ કોઈ આવા માર્ગે ચાહી નથી રહી ને?
R)
|_