________________
કેવળી પ્રભુનો સાથ
થવાની તૈયારી શ્રી પ્રભુ આત્મા પાસે કેવી રીતે કરાવે છે તેની જાણકારી આપણને આવે છે.
આજ્ઞારસનું ત્રિકોણ આવું હોય છે.
અરિહંત સિધ્ધ
અરિહંત'
>ગણધર સિધ્ધ
સિધ્ધ ૧ આચાર્ય
|
|
આચાર્ય સિધ્ધ
ઉપાધ્યાય સિધ્ધ
ઉપાધ્યાય
Aસાધુસાધ્વી સિધ્ધ
સાધુસાધ્વી શ્રાવક
શ્રાવિકા
આજ્ઞારૂપી ધર્મ | આજ્ઞારૂપી તપ |
| \
આવા આજ્ઞારસરૂપી પંચપરમેષ્ટિના ત્રિકોણમાં જે જીવ આત્માના આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનાં પરમાણુ સાથે રહેલા સિધ્ધનાં પરમાણુઓને સઘન (condense) કરે છે, તેનું આજ્ઞારસ ત્રિકોણ પહેલા તપના ત્રિકોણના પાયા (base) પર આવે છે. મૂળ ત્રિકોણના પાયા પર આ પંચપરમેષ્ટિનું ત્રિકોણ બેસતાં જ, આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપની તીવ્રતાની અસમાનતાને લીધે આવેલા આજ્ઞારસ ત્રિકોણનો વિસ્ફોટ થાય છે અને તેનાં – તે આજ્ઞારસનાં આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ એમ બે વિભાગ થાય છે. આ આજ્ઞારસનો આજ્ઞારૂપી ધર્મ વિભાગ જીવના – આત્માના આજ્ઞારૂપી તપ પાસે જાય છે અને આજ્ઞારસનો આજ્ઞારૂપી તપ વિભાગ જીવના આજ્ઞારૂપી ધર્મની પાસે જાય છે.
આ પ્રક્રિયા આજ્ઞારસનાં માધ્યમથી થતી હોવાથી એ જીવના – આત્માના આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપ વચ્ચેની અસમાનતા ઓછી થતી જાય છે, અને