________________
કેવળી પ્રભુનો સાથ
૬. શ્રી પદ્મપ્રભુજી
પ્રભુનો પરમાત્મભાવ અને સાધકનો બહિરાત્મભાવ ૧૧; ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર વધારનાર કર્મ પ્રકૃતિ ૧૨; આત્મા સાથેનું કર્મનું જોડાણ ૧૩; સદ્ગુરુની પ્રાપ્તિ થકી અને તેમના બોધથી ભક્ત ભગવાન વચ્ચેનું અંતર ઘટે છે ૧૪; સદ્ગુરુના બોધથી જળકમળવત્ રહેવાની શીખ અને ચાવીની પ્રાપ્તિ - ૧૪; ઉપશમ સમિત સુધીનો વિકાસ - ૧૫.
૭. શ્રી સુપાર્શ્વ જિન
પ્રભુની કૃપાથી માર્ગપ્રાપ્તિ માટે ઉપાદાનની તૈયારી - ૧૬; ઉપાદાન સાથે નિમિત્તની જરૂરિયાત - ૧૭; ઉપાદાન તથા નિમિત્તના સુમેળથી થતી સંસારની અલ્પતા - ૧૭; સમકિતની પ્રાપ્તિ થતાં પ્રભુની સાચી ઓળખ - ૧૭.
પાન ક્રમાંક
૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી
સમ્યક્દર્શનની પ્રાપ્તિ ૧૮; પ્રભુનાં દર્શન કરવાથી થતી જીવનની સાર્થકતા - ૧૯; વર્તમાન સ્થિતિ સુધી રહેલો પ્રભુદર્શનનો અભાવ - ૧૯.
–
૯. શ્રી સુવિધિનાથ સ્વામી
જ્ઞાન, દર્શન, તથા ચારિત્રની વિશુદ્ધિ કરવાથી થતો આત્મવિકાસ ૨૧; ઘાતીકર્મો વિશુદ્ધિ થતાં અટકાવે છે - ૨૧; દર્શનની વિશુદ્ધિ કરવાનો ઉપાય તથા તેની વિધિ - ૨૨,૨૩.
૧૦. શ્રી શીતલનાથ પ્રભુ
આત્માની શાંતિ તથા શીતળતા વધારવા માટે પ્રભુને વિનંતિ - ૨૬; જ્ઞાનાવરણ તોડી માર્ગનાં રહસ્યો પામવાની ઇચ્છા - ૨૬; મળેલાં જ્ઞાનના પ્રભાવથી પ્રભુમાં દેખાતાં વિરોધી તત્ત્વોનું સમાધાન -૨૭
૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન
ઘાતીકર્મો બંધાવાની સમજ- ૩૧; ચારિત્રને વિશુદ્ધ કરવાનો ઉપાય - ૩૨.
૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી
દેવોની સમૃદ્ધિ - ૩૬; સમૃદ્ધ દેવોને પણ પૂજનીય એવા પ્રભુની મહત્તા – ૩૬; માનવદેહનું સાર્થકપણું - ૩૭; માર્ગપ્રાપ્તિમાં રહેલાં વિઘ્નો - ૩૮; વિઘ્નોને દૂર કરી માનવજીવન સાર્થક કરવાની અભિલાષા - ૩૯.
vi
૧૧
૧૫
૧૮
૨૦
૨૫
૩૧
૩૫