________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
૪૦
૧૩. શ્રી વિમલ જિનદેવ ......
આત્માને મળરહિત કરવાની તમન્ના - ૪૦; પ્રભુનાં દર્શન કરવાથી થતી તૃપ્તિ - ૪૧; ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ - ૪૧; સિધ્ધ પ્રભુનાં દર્શન - ૪૩; પ્રભુ તરફથી એમના
જેવા થવાનું અભયવચન - ૪૩. ૧૪. શ્રી અનંતનાથ જિન
શેષ ઘાતકર્મોનો નાશ કરવા માર્ગદર્શન માગવું - ૪૪; આજ્ઞામાર્ગ - ૪૫; તે માર્ગે ચાલવામાં અનુભવાતી કઠણાઈ - ૪૫; કઠિનાઈથી બચાવવા માટેની વિનંતિ – ૪૭.
४४
४८
૧૫. શ્રી ધર્મનાથ પ્રભુ
સ્વછંદ ટાળવા માટે પ્રભુને વિનંતિ - ૪૮; પાંચમા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૫૦.
૫૨
૧૬. શ્રી શાંતિનાથ પ્રભુ
પ્રભુકૃપાથી થતી શાંતિની વૃદ્ધિ - ૫૩; મન, વચન તથા કાયાની સોંપણી પ્રભુને કરવાથી છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ - ૫૪; મનથી મૌનતા - ૫૫.
૫૫
૫૯
૭. શ્રી કુંથુનાથ સ્વામી ...........
મન પર સંયમ લેવાની કઠણાઈ - ૫૬; દુરારાધ્ય મનને નાથનાર પ્રભુની વશેકાઈ - ૫૭; મનને વશ કરવા માટે સહાય આપવા પ્રભુને વિનંતિ - ૫૮. શ્રી અરનાથ પ્રભુ ......... વ્યવહારનયમાંથી નિશ્ચયનય તરફ પ્રગતિ - ૬૦; તેનાથી મળતી મનને નાથવાની
ચાવી – ૬૧; નિર્વિકલ્પતાની અંશે પ્રાપ્તિ - ૬૨. ૧૯. શ્રી મલ્લિનાથ જિન ....
નિર્વિકલ્પતાની વૃદ્ધિ - ૬૩; ઉજાગર દશા - ૬૪; તે દશાના જીવનું વર્ણન – ૬૫. ૨૦. શ્રી મુનિસુવ્રત સ્વામી
નિર્વિકલ્પતા અને નિર્વિચારતા - ૬૭; સવિકલ્પ દશામાં ઇચ્છનીય ભાવો - ૬૮; ગ્રહણ કરેલા ઋણની ચૂકવણી – ૬૯; આજ્ઞાપાલનનું ફળ – ૭૦; અનેકાંતવાદની મહત્તા - ૭૧.
૬૨
............
...
૭૨
૨૧. શ્રી નમિનાથ પ્રભુ ...
જઘન્ય તથા ઉત્કૃષ્ટ શ્રુતકેવળીપણું – ૭૨; તેનાથી જાગતો પદર્શન વિવેક – ૭૪.