________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
પ્રાકથન
xix
આત્મવિકાસની યાત્રા ................
xxviii
પ્રકરણ ૧: ચોવીશ તીર્થંકર પ્રભુની સ્તુતિ
...........
૧.
૨.
૩.
શ્રી આદિનાથ પ્રભુ .... સંસારનું પરિભ્રમણ - ૨; સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધીનો વિકાસ - ૨; સુખ મેળવવાની અને ઉત્તમ સાથે જોડાવાની ભાવના - ૩. શ્રી અજીતનાથ પ્રભુ ..... અંતવૃત્તિ સ્પર્શનો પ્રભાવ - ૩; વિશેષ વિકાસ કરવાની જીવની ઇચ્છા - ૪. શ્રી સંભવનાથ પ્રભુ સન્માર્ગે વિકસવાનો સંભવ - ૫; દોષમુક્ત કરવા માટે તથા સદ્ગુરુ મેળવવા માટે પ્રભુને વિનંતિ - ૬. શ્રી અભિનંદન સ્વામી ....... પ્રભુનાં દર્શનની દુર્લભતા - ૭; સદ્ગુરુ મેળવવાની અગત્ય - ૮; પ્રભુદર્શનની ઝંખના - ૮. શ્રી સુમતિનાથ જિન ........ પ્રભુદર્શનની ઝંખનાનું પ્રગટીકરણ - ૯; બહિરાત્મભાવની સમજણ - ૧૦; સુમતિ આપવા માટે પ્રભુને વિનંતિ - ૧૧; ગુરુ પ્રાપ્તિની ઇચ્છા – ૧૧.
૪.