________________ માતૃવંદના. आरतां तायदियं प्रसूति समये दुर शूलव्यथा नैरव्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी एकस्यापि न गर्भभारभरण क्लेशस्य यस्या क्षमा यातुं निष्कृति मुन्नतो पि तनयः तस्यै जनो अमः / હે મા, સહસ્ર શૂળો ભોકાવાની વેદના સમ તેં પ્રસવ પીડા વેઠી છે. બાળોતિયાં ધોઈ અમારો ઉછેર કરવામાં તે તારી કાયા નિચોવી છે. નવ માસ સુધી ગર્ભમાં ભાર વેક્યો છે. જેનું ઋણ ચૂકવવા સમર્થ નથી તેવી જનનિને નમન કરું છું. - શંકરાચાર્ય માતૃ-પિતૃ મહિમા मातृदेवो भव / માતા દેવતુલ્ય છે. पितृदेवो भव। પિતા દેવતુલ્ય છે. નનની નન્મભૂમિશ્ચ સ્વારિ ગરીયસી. માતા અને જન્મભૂમિ, સ્વર્ગથી પણ મહાન છે. 7 વાત માતૃસમો ગુરુ: | માતા જેવા ગુરુ નથી येन प्रीणाति पितरं तेन प्रीतः प्रजापतिः / प्रीणाति मातरं येन पृथिवी तेन पूजिता // જે પિતાને પ્રસન્ન કરે છે તેનાથી પ્રજાપતિ પ્રસન્ન થાય છે, પરંતુ જેનાથી માતા પ્રસન્ન થાય છે, તે તો આખી પૃથ્વીને પ્રસન્ન કરે છે.' - શાંતિપર્વમાંથી /