SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યના વિહારધામ સમા પૂ. પિતાશ્રી જમનાદાસભાઈ માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા, અને સહુથી સુંદર સાદ કોઈ હોય તો તે સાદ છે “મારી મા.” એ એક એવો શબ્દ છે, એ આશા અને પ્રેમથી ભરેલો છે. એક મધુર અને માયાળુ શબ્દ, જે હૃદયના ઊંડાણમાંથી આવે છે. મા સઘળું છે શોકમાં તે આપણું આશ્વાસન છે, દુઃખમાં તે આપણી આશા છે, દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. - ખલીલ જિબ્રાન હવે તો મારી યાત્રા, તુજ વિના અટકતી સદા તે છુપાવી મુજ ઊણપો, તે હવે પ્રગટતી. કવિ દેવજી મોઢા પિતાના દિવ્ય વારસાની કવિતામાં સુંદર રજૂઆત કરે છે : કોઈના પિતા બંગલા છોડે, કોઈના ખેતર-વાડી, કોઈના મોટી મિલ મૂકી જાય, કોઈના મોટર-ગાડી, કોઈના મૂકે ધીકતી પેઢી, કોઈના બૅન્કમાં ખાતું, તમે પિતા મને હૃદય આપ્યું, રાત ને દિવસ ગાતું ! રાત ને દિવસ ગાતું. મમતાની મૂરત સમાન પૂ. માતુશ્રી કુંદનબહેનને પ્રણામ સાથે શત્ શત્ અભિવંદના ! લિ. ઉષાબહેન અનિલભાઈ ભાયાણી, ઘાટકોપર એલ.આઈ.સી. એજન્ટ હ. તન્વી અમીતકુમાર શેઠ ૩૦૧, મહેશ્વર દીપ, ૭૫, આર. બી. મહેતા માર્ગ, ઘાટકોપર (ઈ) મુંબઈ - ૪૦૦ ૦૭૭ ફોન : ૨૨૧૧૪૬૪૭. scમિક bime I ૯૬]
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy