________________ સૌરાષ્ટ્રસરી પ્રાગુરુ જૈન ફિલોસોફિક્કલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંભઈના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. બાપજી લલિતાબાઈ મ.સ.નાં વિદ્વાન શિષ્યા 5 ડૉ. તરુલતાજીની પ્રેરણાથી ‘સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણગુરુ જમશતાબ્દી સમિતિ' મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબદી પ્રસંગે સંસ્થાએ ‘સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરના ઉદ્દેશ આ પ્રમાણે છે :* જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. * સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હરતલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરનારને માર્ગદર્શન. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ, વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો (Old Jain Manuscript)નું વાચન. * જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phill), કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની c.D. તૈયાર કરાવવી. * દેશ-વિદેશોમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર વેબસાઈટ' દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહ્યોગની જૈન ફિલોસોફિકલ ઍન્ડ અપેક્ષા સાથે લિટરરી રિચર્સ સેન્ટર ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvalia @ gmail.com M : 9820215542 ગુણવંત બરવાળિયનાં પુસ્તકો | સર્જન તથા સંપાદન) ખાંભા (અમરેલી)ના વતની ગુણવંતભાઈએ c.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેકસ્ટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કૉન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પ્રાણગર જૈન સેંટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટીક ઈન્સ્ટિટયૂટ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ-અમદાવાદ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓના મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. પારસધામ સંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર સાથે સંકળાયેલા છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડૉકટરેટ કરેલ છે. * હદયસંદેશ * પ્રીત-ગુંજન * શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન * અમૃતધારા સમરસેન વયરસેન કથા - સંકલ્પ સિદ્ધિના સોપાન Glimpsis of world Religion Introduction to Jainisim. I * Commentray on non-violence. Kamdhenu (wish cow) * Glory of detachment * ઉપસર્ગ અને પરીષહ પ્રધાન જેન કથાનો * વિનય ધર્મ * ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના . ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા * આગમ એવગાર્ડન * જ્ઞાનધારા (ભાગ 1 થી 18) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) * કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * જૈન દર્શનમાં કેળવણી વિચાર * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા * જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક * જૈન દર્શન અને ગાંધીવિચારધારા * અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી * આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) * વીતરાગ વૈભવ આગમ દર્શન - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના * વિશ્વવાત્સલ્યનો સંકલ્પ * વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * જીવનસંધ્યાએ અરુણોદય •સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીને ઉપનિષદ * જૈન સાહિત્ય વિમર્શ * આણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) - ઉપનિર્ઝર (કાવ્ય સંગ્રહ) * તપાધિરાજ વર્ષીતપ : દામ્પત્યવૈભવ (દાંપત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો * ભગવાન મહાવીર અને સંયમજીવન છે મૃત્યુનું સ્મરણ (મૃત્યુ ચિંતન) * સાત્વિક સહચિંતન * Aagam An Introduction Development & Impact of Jainism in India & abroad. - જૈન પત્રકારત્વ અધ્યાત્મ આભા : શ્રી ઉવસગપ્પર સ્તોત્ર : એક અધ્યયન * ધૃતસીનનાં અજવાળો * શૈલેશી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીશ તીર્થંકરો * વિશ્વ કલ્યાણની વાટે * જૈન વિશ્વકોશ ભાગ-૧થી 4 (ડૉ. કુમારપાળ દેસાઈ સાથે). E-mail : gunvant.barvalia@gmail.com M : 9820215542 232 * 231