________________
૭૪
પ્રવચન ૧૩૯ મું
જાય તે પરિણામ શું આવે? ખરી ખુબી પાણી સીંચન અને રક્ષણ કરવામાં છે. બી વાવીને રક્ષણ ન કરાય તે સ્થિતિ કઈ થાય? તેમ તેમ જત્રા સામાયિક પૂજા પ્રભાવના ઉપધાન જે કંઈ કરે તે માત્ર ખેતી કરી બીજ વાવવાનું, પણ એનું પિષણ કયું? હંમેશા અનમેદન. મારો જન્મ કૃતાર્થ, કે મેં આ કર્યું. આ વાત ખ્યાલમાં લેશો તે વિચાર આવશે કે મરણ વખતે છેલ્લી વખતે પણ જે સુકૃત કર્યા હોય તેનું હું અનુમેદન કરું છું. ગઈને ગુજરી માને તે જૈન શાસનમાં ચાલે તેમ નથી. ગઈન વિભાગ કરી સારીનું અનુદન ને ખેટીનું નિંદન-ગર્પણ કરે. ગઈ છે ગુજરી ગઈ તે નિંદન ગર્વણ અનુમોદન શાનું કરશે? શાસ્ત્રકારે તે આ ભવનું નહીં પણ ભવભવનું શેચે છે. આ ભવ પરભવ વળીય ભવ.
જ્યાં આનં–રૌદ્ર ધ્યાન ની વૃદ્ધિ થતી હોય તે પંડિતાએ જ ન શાયર ગઈ ગુજરી ભૂલી જવી. સમુદાયે અબ્રહ્મનું (મૈથુનનું) નિંદન ગણ છે. વિભાગ કરવાનું નથી. તેમાં ખસવાના–લપસવાના સંજોગે છે. લપસણું હોય તે જગ પર પગ મૂકતા વિચાર કરવાને છે. શગુના ગુણની અનુમોદના થવી જોઈએ
સત્કૃત્યાનુદનમાં આત્મા ઘણો લાભ મેળવે છે. કરવામાં માત્ર પિતાના પ્રયત્નનું ફળ, અનમેદનમાં ભૂત-વર્તમાન અને ભવિષ્ય પ્રયત્ન બધો લાભ મેળવી શકે. કરણમાં સ્વપ્રયત્નને લાભ મેળવી શકે. અનુમોદનમાં બધાને લાભ મેળવી શકે. સુકૃતને સમય રહ્યો છે પણ અનમેદનમાં આંબળા જેવું મીંઠું છે. બીજાનાં સત્કૃત્ય તરીકે અનુમોદન બીલકુલ નથી. અમુક સાથે રાગ હોય તે બે ઉપવાસ કરે તે જબરા નેમુભાઈ. તે જગે પર ઉત્તમભાઈ સાથે પાસેળ હોય તે તેણે છ કર્યો હોય તે કર્યો છટ્ર પિતાને ભગત સંઘ કાઢે તે અનુદે, બીજાએ કર્યું હોય તે કંઈ નહિં, અહીં સુકૃતની અનુમોદના કે સ્વપક્ષની અનુમોદના કટરમાં કટ્ટર શત્રુ હોય પણ તેના સુકૃતનું અનુમોદન રહે તે સમજવું કે આ સુકૃતનું અનુમદિન છે. ધ્યાન રાખો કે શાલિભદ્રના તથા ધન્નાજીના જીવે કયવન્નાના જીવે ગરીબીમાં દાન દીધા, પણ જોડે રહેનારી પાડે શણે બાયડીની જાત. પાનીએ શળ સણગાર સજે તેથી બાયડીની બુદ્ધિ પાનીએ. એવી બાયડીએએ પેટે પાટે બાંધી દાન આપ્યું. જેનું નામ નથી નિશાન કે સંબંધ નથી. જે સાધુને દાન આપ્યું તેનું નામ નિશાન પેટે પાટે બાંધી રોતાં મળેલી ચીજ અજાણ્યાને આપી, તે ૧ખત પડોશણ