________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૭૫ બાયડીને જ અનુદન કરે છે. ધન્ય છે આ જીવને, ધર્મકાર્યની અનુ મિદના કઈ સ્થિતિમાં હોય ? આ છેક ગમાર, ઢોર ચારનાર, એક સાધુને દાન દે તેમાં બાયડીઓ અનુદન દે છે. આપણે સંબંધી હોય તે અવગુણ ઢાંકી દઈએ- ગુણે જાહેર કરીએ છીએ. જીવમાં અવગુણ ભરેલા છે. એમાં ગુણ આવે તેની બલિહારી. તે બીજા વખતે કેમ નથી થતું? મારા અંતઃકરને જે ગમે તે માટે અને મારા અંતઃકરણમાં જે ન ગમે તે માટે પણ જુદુ શાસ્ત્ર છે. નહીંતર અહીં ગુણને અંગે અવગુણ નડતાં નથી, તે પણે કેમ નડે છે? વસ્તુતાએ અનુમોદના નથી, સત્કૃત્ય તરીકે અનુદના હેય તે ચાહે તેની અનુમોદને હેય. ભરત બાહુબળને અંગે ગુરુએ પહેલા ભવમાં વેયાવચ્ચના વખાણ કર્યા. આચાર્યની સ્થિતિની અપેક્ષાએ ભરત બાહુબલમાં શું વધારે હો? અગીતાપણું હતું, ઇતર ગુણે સાથે ન લેવાથી અગીતાર્થ પણું કીધું. એક ગુણને અંગે વર્ણન છે. અવગુણને અંગે ગુણ મારી નાખવામાં આવે તે સર્વગુણવાળો થાય ત્યારે અનુમોદનીય છે તે નિશ્ચયમાં આવ્યા. અરિહંત ને સિદ્ધ બેને જ માને. આચાર્ય ઉપાધ્યાય સાધુ એટલે મેહનીયને આધીન, મેહમાં રહેલી વ્યક્તિ. ભગવાન મહાવીર મહારાજે કામદેવ વગેરેને જે વખાણ્યાં તે કામદેવ વિગેરે સર્વગુણ સંપન્ન હતા? જે ગૂણની અનુમોદના કરવી છે તે ગુણ ઉપર જ ખ્યાલ રાખવું પડશે, ગુણની વચનથી પ્રશંશા કે અનુમોદના કેની હોય?
આ અંગે પર ગુણની પ્રશંશા-અનુમોદના કરે ત્યાં દેષ કહ્યો છે, ગુણ ગમે તેના હેય તે અનુમોદનીય હોવા જોઈએ તે અહીં મિથ્યાદષ્ટિની અનમેદના પ્રશંસાને દૂષણ રૂપ ગણે છે. હવે સવાલ રહ્યો કે ગુણની પ્રશંસા કયાં રહી? તે કયા રૂપે તે લક્ષ્યમાં લે, દુનીયાદારીથી દૂધપાક સારી ચીજ, વખાણે, ઉત્તમ ભેજન ગણે, પણ ઝેર ભરેલ હે ન જોઈએ. અખંડ ચેખાની જએ ખંડિત ચાલશે. બદામ પસ્તા હલકા હશે તે ચાલશે પણ ઝેર ભળેલ ન હૈ જોઈએ. તેમ અહી જૈનશાસ્ત્રને અંગે જેના હૃદયમાં સત્યતા ન હોય, જેના હૃદયમાં દેવાદિ ત્રણની પ્રતીતિ ન હોય, તેવા ગુણોનું અનુંસેદન કરતાં સાવચેત રહેવાનું કહે છે. જે અનમેદનથી મિથ્યાત્વનું પિષણ હોય, તે અનુમોદવા નહીં, પણ જેના અંગે મિથ્યાત્વનું પિષણ ન હોય તેવાને અનુમોદવા. ધનાજી ને કવયના એ સમ્યકત્વી હતા ને દાન દીધું કે સમ્યક