________________
પ્રવચન ૧૩ મું
પશ્ચિમકાળ ધર્મ કરીએ તે ભાવના કારણે તેઓ કે ભવના કારણે પહેલા ત્રુટી જાય. મિથ્યાત્વપણું આપણે ઉદ્યમ કરીએ તો તેડીએ. આપણે તેડીએ તે તૂટે તે ભવસ્થિતિને અર્થ એ કે તમે તેડતા નથી. પંચ. સૂત્રની ટકા જે હરિભદ્ર સૂરિએ કરી છે તેમાં કહ્યું છે કે તમારા ભવ્યત્વને પરિપકવ કરો. શી રીતે ભવ્યત્વ પકવવું? એ કેરી કે જાંબુ છે કે પરાળમાં કે ખાડામાં નાખીએ તેથી પાકી જાય? કેરીને પકાવવા માટે ઉપાય કરે છે. પાકી ગયા પછી પકવવાનું હતું નથી. કાચી હોય તે પરિપકવ કરવાના સાધને મેળવવા જોઈએ. પાકી માટે કેણ પરાળ મેળવે છે ? કેરીમાં તે પરાળ હોય, પણ અહીં કઈ પરાળ સાફ કહ્યું કે તથા ભવ્યત્વને પરિપકવ કરવાના સાધને. ભવ્યપણું પરિપકવ કરવું હોય તે ચારના શરણે રહે, અરિહંતાદિકના શરણે રહે, શરણે આવેલે શી રીતે વર્તે? રાજાને શરણે થાય ત્યારે કેમ વર્તે? તુંહી તુંહીં. લગીર વર્તાવ કરતાં વિચાર કરે, તેને ખોટું ન લાગે. ગુનામાં ન આવી જઉં, તેમ અહીં તમારા આત્માને અરિહંત સિદ્ધ સાધુ અને કેવળીએ કહેલા ધર્મને શરણે મુકી દો. એને હકમ તપાસો. તેના હુકમ બહાર ન જવાય તે તપાસે. પરાળ લાવવી નથી, કેરી પરાળમાં નાખવી નથી ને કેરી વગર પાકી રહી કહેવું છે એમ બૂમ મારવી છે. તેમ ચાર શરણમાં ન રહે તે ભવ્યત્વ સ્થિતિ પરિપાકના રસ્તામાં જ નથી. જેડે દુક્કડગરિહા, પૂર્વની જિંદગી યા પૂર્વભવમાં થએલા પાપ, ચાલુ કાળમાં થતાં પાપો તરફ ધિક્કારની નજર નાખે. શત્રુ તરફ ધિક્કારની નજરનું મહાહથિયાર
ઓગણીસસે ચૌદમાં જ્યારે જર્મનને શરણે થવું પડયું ત્યારે જણાવવું પડ્યું કે અમારા કીલાં હથિયાર, સ્ટીમરે, શત્રુઓએ કબજે કરી બધું કબજે કર્યું, પણ એક હથિયાર અમારી પાસે અમોઘ છે, આ શત્રુરાજ આખી દુનીયાને કબજે લે તે પણ અમારૂં, તે હથીયાર બુઠું થાય તેવું નથી. ખુલ્લું કહ્યું છે. “શત્રુ તરફ ધિક્કારની નજર આ હથિયાર અમેઘ છે. ચાન્સેલરે કયું હથીયાર દેખાડયું? શત્રુ તરફ ધિક્કારનું હથીયાર, એ શત્રુથી કાબુમાં લેવાય તેવું નથી, તે સહદેવ જેવું છે. સહદેવને જેટલા ઘા વાગે ને લેહીનાં ટીપાં પડે તેટલા સહદે ઉભા થાય. તેમ આ હથિયાર એવું જબરદસ્ત છે કે જેટલું દબાવવા જાય તેટલું તેજ થાય, માટે સહદેવ. જેટલું દબાણ કરો તેટલું તે