________________
૭૧
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ભવ્ય પણાનું ફળ એ શબ્દદ્વારાએ વિચારીએ તે સમજી શકાય તેવું છે. ભવ્યશબ્દ ભ એક બે ચાર દશ વિસ કેઈપણ સંખ્યાન ભએ જેને મેક્ષ મલવાને હોય તેનું નામ ભવ્ય, એટલે મેક્ષને લાયક તે ભવ્ય. જે મનુષ્યને ભવ્યપણાને નિશ્ચય થમે હોય તે જરૂર જે વિચારે કે મારે મેક્ષે જરૂર જવાનું જ છે. તે વિલંબ કેને? મારા ઉદ્યમની ખામીને, એટલે વિલંબ કરીશ તેટલે મોક્ષ મેડ મલશે. ભવ્યત્વરૂપી લેટરીનું ઈનામ જાહેર થયું છે
આપણા નામે ઈનામ ચઢયું છે. માત્ર ઓફિસમાં જઈ લઈ આવવાનું છે. સેરટીમાં લેટરીમાં જાહેર થઈ ગયું છે. લઈ આવવામાં વિલંબ કરે તેને શું કહેવું? એમ અહીં જગતની અંદર આપણી સેરટી પાકી ગઈ. આપણે નિગદમાં હતા. સેરટી પાકી ન હતી, બાદર નિગોદમાં બે ઇંદ્રિય, તેઈન્દ્રિય, ચૌરંદ્રિય. વિકદ્રિયમાં આવ્યા હતા, દેવતા-નારકી– પણામાં તિર્યંચના ભાવમાં સરટી પાકી ન હતી, પણ આર્ય ક્ષેત્રાદિ લાંબી જિંદગી દેવાદિકની જોગવાઈ મળી, આ સેરટી પાકી છે. ભવ્યપણને જો નિશ્ચય છે, તે સેરડી પાકી છે, પણ લેવા જવાન સેસાં છે. ટાઢ લાગે છે, તડકે લાગે છે, ખાવાને ફરવાને સુવાને વખત થયેલ છે. તમે સવારથી સાંજ સુધીના વખતમાં નિયમિત કામમાં હે છે. આ કામમાંથી નવરા થાવ ત્યારે સેરટીનું ઈનામ ઓફીસે લેવા જાવને? જાતિભવ્ય-દરિયાના તળીયે સોનાની ખાણ હોય તેમાંથી તેનું નિકળવાનું નથી, ઘરેણું થવાનું નથી, પણ કહીએ સોનાની ખાણ, તેમ મોક્ષે જવાને નથી, પણ મેક્ષે જવા લાયક છે. તેથી જાતિભવ્ય કહીએ. સેરટી પાકી એટલે તારું આ ઈનામ છે. ન લઈ જાય તેટલી તારી ખામી. અહીં મોક્ષની નિસરણી મળી ગઈ ભવસ્થિતિને પરિપાક એટલે શું
ભવસ્થિતિ પરિપાક એટલે નિસરણી ન ચડે તેજ ભાવસ્થિતિ પાકી નથી. જે શક્તિને અભાવ ન હોય તે એકેન્દ્રિય બેઈદ્રિય તેઈદ્રિય ચોરેન્દ્રિયવાળા શક્તિને અભાવ કહી શકે. મનુષ્યદેહ સંપૂર્ણ શક્તિવાળે દેહ. એટલા માટે તે શાસ્ત્રકારોએ ઔદયિક ભાવ વખા. શ્રત સંયમ શ્રદ્ધા એ ક્ષાપશમિક ભાવ અને મનુષ્યપણું એ ઔદયિક ભાવનું છતાં તેની શાસ્ત્રકારોએ પ્રશંસા કરી. ભવસ્થિતિ પકે એ પૂર્વકાળ કે