________________
આગમેદ્ધારક પ્રવચન ાણી, વિભાગ ચેથા
૬૩
પ્રતિજ્ઞાની જરૂર શી ? કરશે તે ભરશે, કરે તે ભાગવે, તે ન્યાયને વાસ્તવિક ન સમજીએ તેા સાધુપણું પૌષધ કઇ કામના નહીં. જ્યારે સમજવામાં આવે કે પાપની પ્રતિજ્ઞા ન કરવાનું કારણ શું? કચેરીમાં સાચે સાચી બીના લખાવાના હૈ। પણ પહેલાં પ્રતીજ્ઞા ન કરે તે। દફ્તર ઉપ૨ આંકડા પણ પડે નહિ. હું જુઠ્ઠું નડું મેલુ એવી પ્રતિજ્ઞા કરી, ઇશ્વરની સાક્ષીએ હું સાચું એલીશ એવી પ્રતિજ્ઞા કરેા, ત્યારે જ તમારૂ ખેલેલુ લખવામાં આવે. જો ખાતે રકમ જમે કરાવે તે વ્યાજ દેવું પડે. જેમ ઉપલક-અનામત મેલી જાય તે વ્યાજ ન દેવું પડે. જેમ તે બંધારણ તે પ્રતિજ્ઞા, તેમ અહીં પણ પાપ ન કરવાની પ્રતિજ્ઞાનું બંધારણ છે.
પાપ જાણવુ તેની પ્રતિજ્ઞા કરી પાલન કરવું તે વ્રત કહેવાય
પાપ ન કરવાની પ્રતિજ્ઞા ન કરે તે પાપ ન કરવા છતાં કર્મ લેપાય છે. નહિંતર એકેન્દ્રિય જીવે એકેન્દ્રિયમાં રખડત નહી. એકેન્દ્રિય છત્ર હિંસા કરતા નથી, જુઠ એકલતા નથી. ચારી કરતા નથી, ભંડાર રાખતા નથી, સ્રીગમન કરતા નથી, પાંચમાંથી એક પણુ પાપ કરતા નથી, તમારામાંથી સાધુ થયા, ઉપચેગ રાખે, ઉપયેાગે ચાલતા પણ હિંસા થઇ જાય, પણ એને તે મુદ્દલ હુિંસા ન થાય. તેમાં સૂક્ષ્મ નિગેાદના જીવા કાઈની હિંસાના કારણુ ન બને, ન કેઈને મારે કે ન કોઈથી મરે. પેતે બીજાથી મરે નહિં. પેાતાની હિંસાથી બીજાને ક્રમ` ન લાગે. આવા સૂક્ષ્મ એકેન્દ્રિય છે. એતે સર્વથા પાપ સમજ્યા નથી. પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરી નથી. પાપ સમજવા અને પાપની પ્રતિજ્ઞા કરવી તેમાંથી એકેય નથી, માટે કરમથી બચતા નથી. પાપને જાણે! ને જાણીને પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરે। અને પ્રતિજ્ઞા કરી આગળ તેનું પાલન કરે. આ માટે જે શાસ્ત્રકારે વ્રતનું લક્ષણ કહ્યું શાસ્ત્રા ઘુપેચ ક્ષારળ પહેલાં જાણવું ને જાણીને પ્રતિજ્ઞા કરવી અને પછી તે પાપ ન કરવું, તેનું નામ વ્રત કહેવાય. હવે આ જગા પર પાપ જાણ્યા વગર પ્રતિજ્ઞા વગર પાપ ન કરવુ તેટલા માત્રથી બચવું થતું નથી. ર્હિંતર એકેન્દ્રિય કયારનાએ માક્ષે ગયા હોત. પેાતે હિંસા કરતા નથી, એ કંઈની હિંસામાં આવતા નથી, તે એ કેટલા બધા પાપ વગરના હોવા જોઇએ. પ્રતિજ્ઞા વગર પાપથી ખચાતું નથી. એકેન્દ્રિયને પ્રતિજ્ઞા કરવાની નથી, કરતા નથી તેથી ધરમને જાણનારની પ્રથમ ફરજ છે કે જે જે પાપ ન કરવું હાય તેની પહેલેથી