________________
૫૪
પ્રવચન ૧૩૪ મું
તે ધર્મનું ફળ છે. તે દ્વારા સંવર, શુભબંધ, શુભબંધ ભવમાં રખડાવનાર નથી. હવે તે કેવી રીતે ભવમાં રખડાવનાર નથી, તેનું સ્વરૂપ આગળ બતાવવામાં આવશે.
પ્રવચન ૧૩૭ મું
અષાડવદી ૨ રવિવાર શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે-દરેક જીવે દરેક મનુષ્ય દરેક આસ્તિકે સમજવાની જરૂર છે કે-આ જન્મ પછી જીવની કેઈ પણ અવસ્થા રહેવાની છે. આ જીવન, પચીસ, પચાસ કે તે વર્ષનું પણ અંતે છેડે છે. જીવને માન્યા પછી પુણ્ય અને પાપ સદુગતિ અને દુર્ગતિમાં મતભેદ હોય, પણ મરણમાં મતભેદ કેઈને નથી. નાસ્તિક પણ મરણમાં મતભેદવા નથી. જીવ સ્વર્ગ પુણ્ય પાપ નરકમાં મતભેદ છે, મરણ એ સર્વમાન્ય સિદ્ધાંત. જીવ–પુણ્ય-પાપ-સ્વર્ગ-નરક એ બધા આસ્તિકને માન્ય, મરણ એ સર્વમાન્ય છે. તે જીવને માનનારાએ એક સિદ્ધાંત માનવાને જરૂર રહ્યો, જીવ મરવાને તે જીવની કંઈક બીજી અવસ્થા થવાની. આ અવસ્થાના પલટા સાથે જિંદગી સુધી જે મહેનત કરી મેળવ્યું તે બધું મેલવાનું. ત્યારે હાથમાં રહેવાનું શું ? વસ્તુ નાશ થવા છતાં તેનું જ્ઞાન રહેવાનું
જગતમાં વસ્તુને નાશ થયા છતાં વસ્તુનું જ્ઞાન આપણુ પાસે રહે છે. ચેપડી ફાટી જાય પણ તેથી મેળવેલું જ્ઞાન રહે છે. વસ્તુને નાશ થયા છતાં વસ્તુનું જ્ઞાન રહે છે. તે મેળવેલી ચીજ મેલવી પડશે. વસ્તુ નાશ પામશે પણ વસ્તુના સંસ્કાર નાશ પામવાને નહિં, સારા સંસ્કાર મેળવ્યા હશે તે રહેશે. ખરાબ સંસ્કાર મેળવ્યા હશે તે તે ખરાબ સંસ્કાર રહેશે. જ્ઞાનદર્શન ચારિત્રના સંસ્કાર નાખ્યા હશે તે ટકશે. જગતના પદાર્થો પુણ્ય અગર પાપના સાધન છે. નાશ પામે, ચાલ્યા જાય છતાં તેને અંગે થએલું પુણ્ય પાપ એ નષ્ટ થવાનું નથી. જ્યારે આ જિંદગી પછી આ જિંદગીના સાધનોથી મેળવેલું પુણ્ય પાપ એ બેમાંથી એકેને નાશ નથી. જેમ વસ્તુથી ખોટે સંસ્કાર મળે તે ખોટા સંસ્કાર નાશ પામે. જે પાપના કાર્યો કર્યા હોય તે કાર્યોથી પાપ બંધાયું હોય, તે કાર્યોથી પાપ બંધાયું હોય તે પાપ બીજા ભવે જ્યારે પવિત્ર સંસ્કાર