________________
પ્રવચન ૧૩૪ મું
છે. તેમ શ્રાવક અને સાધુ ધમ મળી ધર્મ ચીજ બનેલી છે. એમાં પણ શ્રાવક ધર્મ એ પહેલું પગથીયું.
એથી કેટલાક સમજતા હોય કે તાબેદાર નાના રાજાને પ્રધાન હતા. તે પ્રધાન કેઈક વખત મોટા રાજાને ત્યાં ગયો. મેટા રાજાએ પ્રધાનની પરીક્ષા કરવા માટે પ્રશ્ન કર્યો કે તારે રાજા કે ને હું કે? હવે શે ઉત્તર દે? જે પિતાના રાજાની ન્યૂનતા કરે તે ત્યાં ગળું કપાઈ જાય. અહીં ન્યૂનતા કરે તે તરત ભૂક્કા નિકલી જાય, સાબ ! આપ પુનમકા ચંદ્ર જેસે, હમરા રાજા ધ્રુજ-બીજકા ચાંદ જેસા. આ રાજાને સંતોષ થયે, પછી પિતાના રાજા પાસે ગયે ચર-હૂત કરતાં ચાડીયા રાજ્યમાં વધારે હેય. ચાડીયાને પગાર દે ન પડે. ત્યાં જઈ ચાડીયે કહે કે તમારે પ્રધાન આમ બોલ્ય. સીબાત. મેરી સેવા અર્પણ હુઈ એટલા દિવસ પણ બુદ્ધિથી સેવા ન મલી. જગતમાં એકબી આદમી પુનમકી ચાંદકું નમસ્કાર કરતા નહીં હૈ, દૂજકા ચાંદકું સબ નમસ્કાર કરતા હે. પુનમકા ચાંદ બઢ ગયા પણ હવે ઘટતા જાય છે. એર બીજકા ચાંદ વધતા જાય છે. દિન પ્રતિદીન. ઉસ રાજમેં પિલ દેખી અપને રાજમે એસા પ્રતિબંધ છે કે-દીન પ્રતિદીન રાજ બઢતા હે. કહેવાની મતલબ એ છે કે અગમચેતી વાપરી, જે પ્રશ્ન પૂછનારમાં અક્કલ ન હોય તો ઉત્તર પણ એવો જ દેવાય. તમે આ વિચાર કરશે. આ મને ખ્યાલ ન હતું. બીજના ચાંદની સ્થિતિ તમે ન સમજ્યા. અમને પહેલે પગથીએ કહ્યા એટલે નીચે જમીન સાથે લાગતું પહેલું પગથીયું. ઉચું જુદું છે, એ ધ્યાનમાં લે. પહેલું બીજું પગથીયું ચડવા માટે, પહેલું પહેલું કહેવાય પણ ફળ કયારે ? આગળ ચડે ત્યારે, એકડે એકે પહેલે હેય. એકડે શીખવ્યા વગર ૧૦૦ શીખવાય નહિં. તેમ સર્વવિરતિ એ દેશવિરતિ વગર અપાય નહિં. એકડા વગર ૧૦૦ નહિં ને? કહેનારને મુદ્દો એ છે કે દેશવિરતિ આપે, તે પાળે પછી સર્વવિરતિ આપે. એક ભણુને ભૂ તેને ચાહે જે યાદ કરી શકે. ભણતર થઈ ગયું છે, તે સર્વવિરતિ આત્માને સ્વભાવ છે. તે પછી તને સવાલ રહેતું નથી કે પહેલાં કયું કરવું? સર્વવિરતિના ધ્યેયપૂર્વક દેશવિરતિ હોય
અભયદેવસૂરિ, હહિભદ્રસૂરિ એ લખ્યું કે, દુષમકાળમાં પ્રતિમા ધારણ કરી પછી જ સાધુપણું લેવું, પંચાશકમાં આ નિયમ બાંધ્યું તે