________________
૫૧
આગમ દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ છે પ્રાતિહાર્યોની સતત હાજરી
મૂર્તિને અંગે મૂળને નુકશાન કે ફાયદે કંઈ નથી, માત્ર લાગણી પ્રદર્શન. તીર્થકર ભગવાન હૈયાત હતા ત્યારે છત્ર ચામર ધરાતા વીંજાતા હતા, તે છત્ર ચામર કોના ચિહ્ન? તે તમારા તીર્થંકર ત્યાગી હતા જ નહીં એમ કહી છે. રાજાઓ ચોવીસ કલાક છત્ર ચામર સાથે રાખતા નથી, માત્ર સભામાં રાખે. સસરણ કેઈ નવી જગાએ કઈ નવીન દેવતા આવે એવા કારણોમાં થાય, પણ આઠ પ્રાતિહાર્ય શબ્દનો અર્થ સમજે. પ્રતિહાર એટલે ચેપદાર, તેની જે કિયા તે પ્રાતિહાર્ય. ચેપદારની માફક ચોવીસ કલાક નિયમિત પ્રાતિહાર્યોની હાજરી, જીવતા સંસારમાં હજુ રહેલા શરીરવાળા, જેમાંથી બચી શકાય તેવું છે. ત્યાં કરે ત્યાં ત્યાગી પાછું ને અહીં કરે ત્યાં ભેગીપણું માને છે. દેવતાની ઈંદ્રની તાકાત નથી કે છત્ર ચામર ધરી શકે. જે ભગવાન ને કહે છે, જેને સાક્ષાતમાં વધે નથી તેને મૂર્તિમાં કયે વધે આવે? શેઠના નામ ઉપર જ હડતાળ મારે છે. એટલે બધું પિતાને મળે. દેવતાઓ જે ચામર વિજે તેના એક રત્નની કિમત કેટલી ? કહે એટલા પરિગ્રહધારી ભગવાન હતા. મણિરાન વૈર્ય જડેલા દેવતાઈ રત્ન અને મણીઓની કિંમત કેટલી? તે ભગવાન પરિગ્રહધારી હતા. નિષ્પરિગ્રહી ન હતા? પૂણિમાં અને બીજના ચંદ્ર જેવા એટલે શું?
ચાલે મૂળ વાતમાં આવે. જૈનશાસન જૈનધર્મ પિતાને નામે પિતાને અનુચિત પ્રવૃત્તિ થાય તે તે ધરમના નામે ચલાવી લેવા તૈયાર નથી. આથી ઘેરીયાનું આંકડાનું દૂધ પાય તે ભેળવાઈને પીવું નહિં. તેમ અહીં ધર્મમાં પણ પિતાને નામે અનુચિત પ્રવૃત્તિ ચલાવી શકાય નહિં. મનુષ્ય ભેદને ન જાણે તે સામાન્ય જાણી શકે નહિં. આર્ય અને અનાર્થ મનુષ્યના ભેદ હોય તે આર્ય અનાર્ય વસ્તુને ઓળખે નહિં તે મનુષ્યને ઓળખે નહિં. જેમ આંગળને અંગૂઠે જાણ્યા સિવાય પંજે જણાય નહિં તેમ શ્રાવકધર્મ અને સાધુધર્મ જેણે ધર્મ જાણ હોય તેણે બંને જાણવા જોઈએ. ધર્મને જાણે કયારે? આ બે પ્રકારના ધર્મ જાણે ત્યારે, નહીંતર ધર્મ જાણ્યા જ નથી. શ્રાવક અને સાધુ ધર્મ સિવાય જગતમાં ધર્મ ચીજ નથી. જેમ પાંચ આંગળી મળી પંજે થયે