________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
૩૫
એકલા દુઃખીને મારવા છે. તમારે દુઃખી સુખી બધાને મારવાલાયક. મુનિ મહારાજ ઉપદેશથી જે ન કરે તે તમે હિંસાદ્વારા કરી શકે છે. અઢાર પાપ સ્થાનકથી બચાવી શકે છે. એક હિંસાનું પાપ લાગ્યું એટલું ભેગવી લેજે અનુકંપાથી હાથીને કેટલો લાભ થયો?
વિચારે એક શિલાને બચાવવાની બુદ્ધિ કરી તે મિથ્યાત્વ અવસ્થામાં અહીં ભાવ અનુકંપ નથી, દ્રવ્ય અનુકંપા છે. તે કયા વની અનુકંપ શાસ્ત્રકારે વખાણી છે. શશલાની અહિંસા કયા રૂપે છે. હાથીને જીવ દરેક વખત ચોમાસાની શરૂઆતમાં મધ્યમાં ને અંતમાં ઝાડ બીડ વેલડી વનસ્પતિ ઉખેડી નાખતે હતે. આ બધી હિંસા કયાં કહી? એક જીવની અહિંસા બુદ્ધિમાં. આ બધી હાથીએ કરેલી હિંસા તણાઈ ગઈ છે કે અહિંસા બુદ્ધિ નથી, પણ તારા સંતેષ ખાતર માનીએ. પણ આટલી જોજન ભૂમિની હિંસા દરેક વર્ષે કરતે તેમાં ત્રસજીવે પણ મરી જતા હશે. તેનું શું ? એણે તે પિતાના રક્ષણ માટે માંડલું કર્યું હતું. તે શશલાના બચાવ માટે ન હતું, એથી શું કહેવા માગે છે? અનુકંપા બુદ્ધિ રાખી બચાવ કરે તે ખરાબ. પિતાના સ્વાર્થ માટે કરે તે સારું? વર્ષો સુધી પિતાના શરીર ખાતર માંડલું કરેલું તેમાં કેટલું કરમ લાગવું જોઈએ ? એ બધું પાપ એક જીવ બચાવવામાં તણાઈ ગયું? નહિંતર મેઘકુમાર, શ્રેણિકને ત્યાં જન્મવું, ચારિત્ર મળવું ને અનુત્તર વિમાનમાં જવું, એટલે મેક્ષની સરહદમાં પહોંચ્યા. પિતાના સ્વાર્થની ખાતર કરેલી હિંસામાં અનુકંપા બુદ્ધિ આવવાથી તણાઈ જાય છે. તે અનુકંપા અને અહિંસા સ્વતંત્ર જુદી વસ્તુ છે. અહિંસા વિશેષ. અનુકંપા સામાન્ય. આગળ ચાલે. અનુકંપા સમ્યકત્વમાં જ હોય. બીજામાં ન હોય તેમ કહી શકો નહિં, પણ એક વાત સમજજે. ભાવાનુકંપા સમ્યકત્વ સિવાય ને હોય,
ભાવ અનુકંપા સમ્યકત્વ સિવાય બીજે હોય નહિં. દ્રવ્ય અનુકંપ સમ્યકત્વ સિવાય પણ હાય. મિથ્યાત્વ ન ગયું હોય ને સમ્યકત્વ થયું ન હોય તે બધી કરણ નકામી તે પૂર્વભવમાં મેઘકુમારમાં સમ્યકત્વ કયાં હતું? આથી આત્માને મેક્ષ માર્ગના આરાધકપણે જોડવામાં તત્કાળ કામ કરતી નથી. કાળાન્તરે એને એ જ કામ કરે છે. તે જ દયા વખતે