________________
૩૪
પ્રવચન ૧૩૪ મું
શ્રેષ્ઠ શ્રેષ્ઠ પહેલું મૂકવું. પાંચમું શ્રેષ્ઠ તે પહેલું પછી ચારમાં શ્રેષ્ઠ હોય તે પહેલું, તેમ તવ એ છે કે સમાદિ પાંચ આ અનુક્રમ ઉત્પત્તિની અપેક્ષાને નથી. કઈ અપેક્ષાને છે? યથા પ્રાધાન્યતાને છે. ઉત્પત્તિન્યાયે પશ્ચાનુપૂર્વિ છે. પહેલાં આસ્તિકય ઉત્પન્ન થાય. આસ્તિય એકલા જમાં હોય ને અનુકંપા અન્યમમાં પણ હોય છે. આસ્તતા વગર
જેટલા જીવે છે તે બધા અનુકંપા વગરના હોય તેમ કહી શકાય નહિ મિથ્યાત્વી હોય ત્યાં પણ અનુકંપા હોય છે. જ્ઞાતાસૂત્રના અધિકારમાં લેવાય છે. તે હાથીને જીવ સમ્યકત્વ પામ્યું ન હતું, હાથીના જીવે સસલાની દયા કરી તે વખત સમ્યકત્વ પામેલો નથી. ચેકખા શબ્દોમાં લખ્યું છે. હાથીને જીવ જેને સમ્યકત્વ રૂપી રત્ન મળ્યું નથી. એક ખે નિષેધને પાઠ હોય તે પછી હશે કે નહીં કહ્યું હોય તે શી રીતે મનાય? અઢધ રમત્ત થi અહિંસા બુદ્ધિ જે ધરતા હોય તેમણે ધ્યાન રાખવું જોઈએ કે અહિંસા એ અણુવ્રતને અંશ. અનુકંપા અને અહિંસા આ બે માં ફરક છે. અહિંસા એટલે હિંસાથી નિવર્તવું, અનુકંપા એટલે એનાં દુઃખને નાશ ધાર, દુઃખના નાશને વિચાર કરે તે સમ્યકત્વના ઘરની અનુકંપ. અહિંસા એ વ્રતનો અંશ. ભગવતીજીમાં અશાતવેદનીયને અધિકાર ચાલ્યા, ત્યાં જીવ-પ્રાણ-ભૂત-સર્વને હિંસા કરવાથી દુઃખ દેવાથી અશાતા બંધાય. જીવ શાતાદનીય શાથી બાંધે? પ્રાણ ભૂત જીવ સત્વ એની અહિંસાથી અને અનુકંપાથી. આ બેથી શાતાવેદનીય બાંધે. જે અહિંસા એ જ અનુકંપા હોય તે પછી આ બનેનું હેતુપણું શાતામાં રહે નડુિં શાતા વેદનીયમાં બન્નેનું હેતુપણું જુદુ બતાવ્યું. અશાતામાં બેનું વિરૂદ્ધ પણે જણાવ્યું હતું. સમ્યકત્વનું લક્ષણ અનુકંપા. હિંસાથી વિરમવું તે વ્રતનું કાર્ય છે. હાથીના જીવને અંગે સસલાની અનુકંપ. હિંસા તે બધાની કરી નથી. બચાવવાની બુદ્ધિ ન હોય ને મારે આત્મા કલંકથી બચે એવું હોય તે પિતે કરમથી બચવા માટે પગ અધર રાખે એમ કહેવાય નહિં. પિતાના આત્માને કરમથી બચાવવા માટે પગ અદ્ધર રાખ્યું. સસલાની
અનુકંપાનું સ્થાન નથી. હિંસામાં કર્મ અલ્પ લાગે. સાધુ ઉપદેશ આપી હિંક્ષાદિક બંધ કરાવે. ઉપદેશથી અઢારે પાપસ્થાનક રોકાય જાય તે કેઈકને જ, એ કરતાં સાધુ હું એક જ પાપ વહેરી ૧૮ પાપસ્થાનકથી તેને બચાવું. તમારા (તેરાપંથ) કરતાં “ભવ વિચમક સારે દુઃખી થતાં પ્રાણીને મારી નાખવાથી દુઃખીને ઉપગાર થાય છે. એમ માનવાવાળાએ