________________
૨૧૦
શ્રઆગમોઢારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે
ઉપધિ પણ ભૂલાવી દીધી. ત્યાં પાછા જાય છે તે જુએ છે તે ગાય નહીં ખીલા નહીં તેવું દેખે છે. માત્ર એકલી ઉપાધિ પડી છે. કેઈ દેવતા પૂર્વ જન્મના નેહથી અહીં આવે છે. એમ બને છે. અગર કેઈને એવું વચન આપ્યું હોય કે હે દેવ થઈશ તે તને પ્રતિબંધ કરવા આવીશ, તે કારણે દેવે અહીં આ મૃયુલોકમાં આવે છે. તે સિવાય વિના કારણે દેવતા દેવકમાંથી અહીં આવતા નથી. “નિઇ કુદિયા મુવા જf ૪ 7 Trળ દેવતાઓ હંમેશા સુખી રહે છે. પ્રમુદત એટલે હર્ષવાળા રહે છે તેથી દેવલોકમાં દેવતાના આયુષ્યને જે કાળ જાય છે તે પણ જાણી શકતા નથી. તે આ સાધુ ઉપધિ જ માત્ર દેખે છે. ત્યાં રસ્તો તપાસ્ય. ગોકુળ વસેલા હતા તેમાં છાણુ સુદ્ધાં નથી આચાર્યને કહ્યું તે તેમને એક નવાઈ લાગી ત્યાં નથી ગોકુળ કે ગાયનું છાણ કે ખરી કે પગલાં કશું નથી. આચાર્ય મહારાજે બે ગીતાર્થ સાધુઓને તપાસ કરવા મેકલ્યા. આચાર્યને જઈને નિવેદન કર્યું કે ગોકુલ આવ્યું ગયું નથી તે આચાર્ય વિચારે છે કે દેવમાયા છે. એટલામાં તે તે દેવતા વંદન કરવા આવ્યા. બધાને વંદન કર્યું પણ બાપને વંદન ન કર્યું. કારણ તે મારા પાપમાં મદદગાર થતા હતા તે પ્રમાણે જે મેં કહ્યું હને તે મારી દુર્ગતિ થતે, પાપે ભરાતે. માટે હું આ સ્થળે તેમને વંદન કરતો નથી. અવિરતિ એ દેવતા પિતા સાધુને ખોટી સલાહ આપવા તરીકે વંદન કર્તા નથી. આ દશા કયારે આવે? કહે કે અવિરતિની દશામાં ધિકકાર આવે છે. જે વખતે વ્રત પચ્ચખાણ આ આત્મા નથી કરી શકો તે વખતે ધમી આત્માને પિતાના અવિરતિરૂપ પાપને ધિકકાર થાય છે. જે પિતાને આધાર રૂપ હતા, નિર્વાહ કરતું હતું, ચારિત્ર દેવડાવનાર પળાવનાર તે પિતા હતો. પણ તેણે એકજ અવિરતિપણાની સલાહ આપી, એટલે વ્રત પચ્ચખાણથી પિતાના આત્માને વંચિત રાખે, તે બધું ધોવાઈ ગયું. આટલા કારણથી જ અવરતિ એવા દેવતાએ પોતાના પિતા મહાવ્રત ધારી હતા છતાં વંદન ન કર્યું.
પાપના પિષણ કરનાર તરફ સ્વજન-સગાંપણાની બુદ્ધિ રહે છે. હજુ આપણા આત્માને પાપ તરફ અરુચિ થઈ નથી. પાપને જે રૂપે ધિકકાર થવું જોઈએ તે રૂપે આત્મામાં ત વચ્ચે નથી પુણ્યના પેષણમાં હજુ આમા તત્પર થયેલ નથી. બળતી ચીજ ઉઘરાવી ગયા તે આવતું નવી કર્યા પછી તે ન બગાડ ધર્મ ક ય કર્યા પછી બગાડાય છે. સામાયિક