________________
પ્રવચન ૧૮૫ મું
૨૯૯
નસીબ જોગે બચી જતાં કમભાગ્ય માને છે ને પાપ કાર્યમાં જે સાગરીતો તેને મુબારકબાદી આપે છે. અહીં એક દૃષ્ટાંત છે. પાપમાં સહાયક થનાર પિતાને દેવે વંદન ન કર્યું
એક સાધુ છે તેને ના છોક દીક્ષિત છે. નાના બચ્ચાને તરસભૂખનું ઠેકાણું નહી. વિહાર કરે છે, અધે ગાઉ જાય તો પણ જોઈએ છે. બાપા તરસ લાગી છે. આગળ ચાલ, નાની ઊંમર, સહન થતી નથી, આ છેક મૂરછ ખાઈ પડશે ! ઝેબ સ્થિતિમાં આવી ગયે. ઝાડ નીચે આશ્વાસન લેવડાવ્યું આગળ ચાલ્યા. એટલામાં નદી આવી ત્યાં બાપ વિચારે છે આમ તરસે હેરાન થાય તે પાણી પીવું હોય તો તું જાણે પોતે જાણી જોઈને આગળ નિકળી ગયો કે મારી શરમે ન પીએ તેમ ન બને. જંગલમાં પ્રાણની ટેસટ સ્થિતિમાં બાપે કહ્યું છે. બાપ આગળ ગયે. બાળક વિચારે છે કે આમાં કેટલા છે? મારે દ્રવ્ય જીવ ખાતર કેટલા જીવને નાશ કરું છું? અંજલિ પાછી પાણીમાં મૂકી દીધી. નદી પાર ઉતર્યો, મૂછ ખાઈને મરી ગયે. એ દેવલેકે ગયે. શું સત્ કાર્ય કર્યું કે દેવલોક મળે. તે અવધિજ્ઞાનથી ઉગ મૂકી જોયું. દેવલોકમાં ઉત્પન્ન થનાર દરેક જીવ આ પ્રમાણે પિતે શું સત્કાર્ય કર્યું કે હું દેવલોકમાં અવતર્યો તે અવધિજ્ઞાનથી જુએ છે ને પિતાનું સત્ કાર્ય તે વખતે તેને સાંભરે છે, તેથી તે કાર્યમાં તેને બહુ આહલાદ થાય છે ને પિતાની નીચેના સામાનિક દેવતાને પિતાને કરવા એગ્ય કરણી પૂછીને પછી તરત જ તે ઉત્પન્ન થએલો દેવતા કરણીય કાર્યમાં જોડાય છે. આ પ્રમાણે સામાન્ય નિયમ દેવતાઓને હોય છે તે જાણ. દેવતાઓ અહિં કેમ નથી આવતા? આવે તો ક્યા કારણે?
તેમ આણે પણ વિચાર્યું કે આવી રીતે હું અહીં આવ્યો છું. પિતા હતા ત્યાં ગોકુળ વિકુર્યા. છેક ગામ સુધી ગોકુળ વિકુવ્ય, કારણ દેવતાની શક્તિ અચિંત્ય છે. મેરુપર્વતને દંડ, પૃથ્વીને છત્ર કરી શકે એવી દેવતાની શક્તિ કહેલી છે. પુત્ર દેવતાએ દહીં દુધ છાશ વિકુવ્ય, વહેરાવ્યાં. દેવપિંડ ગયે તેની શુદ્ધિ થવી જોઈએ, કારણ શાસ્ત્રમાં સાધુને દેવપિંડ લે કહ્યો નથી. અહીં વળી પુત્ર દેવતાએ સાધુની
૨૭