________________
૨૦૮
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ ગયા તે હજુ થાય છે કે ઠીક થયું કે હિંસા ન થઈ, હું ચોરીના પાપમાં ન ડ્રગે તે ભાગ્યશાળી, એની મિલકત આ ભવની જ તે મારી આત્માની બીજા ભવની પણ મિલક્ત તે. સામસામું પાપ પતતું નથી
પાપ સામાસામા પતતું નથી. મહાવીર મહારાજે કાનમાં તાંબુ નાંખ્યું હતું, તેણે સાટે ખીલા નાંખ્યા, તો નરકે કેમ ગયે ? માટે કર્યું તેથી બચતે નથી. ધેલ સાટે ધોલ મારવામાં બનેનાં ગાલ લાલ હોય. ભવિન્યતાએ મને પાપમાંથી બચાવ્યું તે કયારે આવે? પાપ ન થયું તેને અંગે પણ આત્માને ડુબાડે છે ત્યાં પણ આત્માને તારવતા નથી. પાપ કરવા ધાર્યું હતું પ્રયત્ન કર્યો હતો તેમાં ન બન્યું તો હવે આત્માને તારી લે, પછી દશા કઈ? તેવી રીતે પરિગ્રહમાં વિષયમાં આપણે સ્થિતિ કઈ જગો પર છે. પાપ ન થયું તેને આનંદ થવો જોઈએ, તેમાંનું કશું નથી. ન્યાય-અન્યાય કંઈ જો નહીં હજુ તિજોરીમાં છે જઈને આપી આવ કસ્તુરભાઈને. માલમ પડે કે મેતીભાઈ બહ ડાહ્યા! પાપ કર્યા પછી પાછું જેવા તૈયાર નથી. બલવામાં સેળવાલ ને સાત પાનસેરી શાહકારી એટલી બધી કે સેળવાલ ઉપર સાત પાનશેરી. કેઈ દિવસ બેલાય નહિં. સેળવાલ સાથે સાત પાનશેરી જેડી દે, તેમ બોલવામાં કેવળી મહારાજનાં વચને જોડી દઈએ છીએ. પાપની બાબતમાં આપણું સ્થિતિ એ છે કે “મહાજન મારા માથા ઉપર, ખીલી મારી ખસે નહિં' જહું બેલી ઠગે તેને બદલે પાછા આપવા તૈયાર નહિં. મહારાજ ! આમ થયું, આયણ આપે. પાછું આપ્યા પછી કર્યું તેની આલયણ એ તો લીધું તે લીધું, હવે આલેયણ આપે. જે સાચા મનથી આયણ લેવી હોય તો સુધાર. પછી આલેયણ લે. પાપને તિરસ્કાર જણાવ્યું છે. પાપને તિરસ્કાર વસ્તુતાએ નથી આવ્યું. આથી મંદિર મૂર્તિ બનાવવા પહેલાં ચેપડા તપાસ. જેની અન્યાયની રકમ આવી હોય તે પ્રથમ પાછી આપ, પછી અહીં વાત કરી શુદ્ધિ કરવા અંગે ફરજ પાડે છે. પાપથી જે કંટાળો આવવો જોઈએ તે અંતઃકરણમાં વસ્યું નથી. નહીં થએલા પાપમાં તે બચ, પણ નહીં થએલા પાપમાં દેઢે ડૂબે છે. હાથ ન મરાય તેમાં જેટલા વચમાં આડા આવ્યા હોય તે બધા ઉપર ક્રોધ દાવાનળ સળગે છે. ધ્યાન દે, ધન્ય ભાગ્ય માનવાને વખત છે, તે વખતે કમભાગ્ય માને છે. પાય કરતાં