________________
પ્રવચન ૧૮ ૫ મું
૨૧૧ પિષધ પૂજા પરાણે કરાવ્યા, પણ હવે તે હાર નહીં. બીજાએ પવિત્ર ૨તે પરાણે જોયા. હવે તે અનુદન રાખ. પુન્યના અનુમોદન ને પાપના નિંદન કઈ જગો પર છે? કેવળ વચનમાં, સાત લાખ પૃથ્વીકાય સાત લાખ અપકાય વિગેરે શું છે? વગર એકડે બેલે છે તેટલું કલ્યાણ છે, પણ મારે તો કહેવું શું છે? એકડો બેલ ને એકડે લખે. એકડે બેલતા બંધ કરવા માગતું નથી, અવળચંડી રાંડને કહ્યું હોય કે પકડ છે કે આ છોડયું. અહીં એકડે બેલતાં છેડાવવા માટે નથી. લીટાની જગેએ એકડો કરાવવા માટે કહું છું. લીટા કરીને બોલો છો તે જગોએ એક કરતા થાવ. ૧૮ પાપ સ્થાનકની વિરાધનાને આ છે તે બંધ કરવાનું નથી. પાપપુન્યનું તે રૂપપણુ થયું નથી. બળાત્કારે થયું હોય તેને અનુમેદવું. તેટલા માટે ધર્મ રત્ન. પથરો લેવા જતાં હી આવી જાય તે ફેકી દ્યો છે? તમારું ધાર્યું નથી આવ્યું તે કમ પકડી રાખે છે? વગર ધાર્યા પણ હાથમાં આવેલા હીરાને અંગે ખુશ થાવ છે, તેમ જન્મ લીધે તે તમે ધાર્યું પણ ન હતું કે હું અહીં જન્મીશ. પથરાના ખાડામાં ભટકતાં હીરે મળી ગયેલ છે. તમે ભટકતા હતા પથરા માટે, હીરો મળી ગયે, એમ થાય તે હદય ખુશ થાય. માટે કહે છે કે ત્રીજી ભૂમિકામાં એક જ રત્ન, ધર્મ એ જ રત્ન. આ નિશ્ચય થાય છે તેને અર્થ થાય. હવે અથી કોને કહે તે અધિકાર અગે વર્તમાન.