________________
પ્રવચન ૧૮૨
આવે ત્યારે જગતનું નહીં પણ મારું વિચારું, ખેડુત પિતાનું ખેતર ખેડે, વરસાદ આવે તે આખા જગત માટે આવે, પણ ખેડુત પિતાના ખેતર માટે તપાસે છે. તેનું ખેતર છડી વરસાદ આવે તે તેને મન ગતમાં વરસાદ નથી. બધાના ખેતરમાંથી મારું નથી વળવાનું, મારા ખેતરમાં વર કે નહિં એ ખેડુત તપાસે. આ ખેતર કરું પછી આખા જગતમાં વર હોય તે નકામું છે. આ ત્રીજી ભૂમિકામાં આવે તે; અને એમાંજ આપણે અનંતી વખત નાપાસ થયા. અનતી વખત જિનેશ્વરની કેટિનું ચારિત્ર પાલન છતાં ત્રીજી ભૂમિકામાં કેમ ન આવ્યો?
કષાય રહિત શુકલ વેશ્યાના દેશેન ક્રોડ પૂરવા સુધીના કાળ સધી જિનેશ્વરની કેટિનાં ચારિત્ર પાન્યાં. આ બધી વાત માનવી શી રીતે? અમને અનંતી વખત ચારિત્ર મળ્યું, કષાયમંદતાવાળું શુકલલેશ્યાવાળું, રુદ્ધ લાંબા કાળનું ચારિત્ર અનંતી વખતે મળ્યું છે તે માનવું શી રીતે? વિજ્ઞાન ભૂમિકાએ જઈ એક નેકાર ગણ્ય હેત તે બસ. જ્ઞાનભૂમિકાએ જઈ આવું ચારિત્ર અનંતી વખત પાવુ છતાં કાર્ય ન થયું ને કાર પામ્યો હતે જે વિજ્ઞાનમાં જઈને તે, બસ હતું. તે વિજ્ઞાનભૂમિકામાં ન જવાથી જ્ઞાનભૂમિકામાં જવાથી ઉત્કૃષ્ટ્ર ઉંચું ચારિત્ર પાળ્યું તે અનંતી વખત નકામું ગયું. આત્મકલ્યાણની અપેક્ષાએ નકામું કહે છું. અત્યારે સવાલ કલ્યાણને છે. આ વાત બેસે કયારે ? અનંત વખત ચારિત્ર મળ્યું પાડ્યું કાડ પૂરનનું શુકલેશ્યાનું ચારિત્ર પા તે શી રીતે માનવું ? પ્રથમ વિચારો. અનંત કાળ વ્યવહારરાશિમાં થયે હોય તે કયા સંજોગમાં ન આવ્યો હશે. ચકડોળ ફરતું હોય, કયો છોકરા કઈ દિશાએ કેટલી વખત આવે તેને પત્તો શે ? એક કલાકના ચકડોળમાં ખુરશી પર બેઠેલે છેકરે કેટલી વખત કઈ બાજુ આવે તેને પત્તો નહીં, તે અનંતા કાળના ચકડોળમાં ચઢેલે જીવ કઇ દિશામાં સર્વ સ્થાને પોતે વ્યાપ્ત કરી ચૂકી છે. હવે જે જે વખત કેવળજ્ઞાનની હૈયાતી, તીર્થકર ક્ષપકશ્રેણિ ઉપશમશ્રેણિની શુદ્ધ ચારિત્રની હૈયાતી હતી, તે તે વખત આ જીવ હાજર ન હોય તે કહી શકાય ખરું? તે તે વખતના તે આચારમાં આને દાખલ થવું પડ્યું હોય, શ્રાવકના કૂળમાં વગર ભાવે સાધુપણું હે, શી રીતે વર્તવું પડે?
૨૪