________________
બીઆગમ દ્વારક-પ્રવચન-વિભાગ પાંચમ
આવે ને કલ્યાણને આંગણે આવ્યો કે ન આવે તે કહી શકાય નહીં. ૨૧ ગુણ સાંભળનાર ત્રીજી ભૂમિકાએ આ હોય ત્યારે જ ખતમાં રત્નબુદ્ધિ કઈ જગેએ ન થાય. રત્ન એટલે ધર્મ, ધર્મ એટલે રત્ન, દુનિયાનાં રત્ન કહેવાનાં રત્ન લાગે, ધેમજ ખરું રત્ન લાગે, ધર્મ સિવાથ રત્ન જગતમાં નથી. વાસ્તવિક આજ રત્ન લાગે. એ માટે ત્રીજી ભૂમિકાવાળાએ ધર્મ એવ રત્ન, ધર્મ જ રત્ન, ધર્મ જ રન કરી અન્યાગ વ્યવચ્છેદ કરી દીધો. બીજુ અવધારણ લેવું ધર્મો રત્નમેવ, જેટલા ધર્મના પ્રકારો-દાન શીલ તપ ભાવ, હિંસાદિકની નિવૃત્તિ. જેટલા ધર્મો તે બધા રને છે. આ ત્રીજી ભૂમિકાની વિચાર શ્રેણિ પ્રયત્નની વાત આગળ છે. આ ઉભયાવધારણના વિચારો થયા. એ વિચારે બંધાયા તે કંઈક દિશા સૂઝી. એ દિશા કેવી તે અધિકાર અમે વર્તમાન.
પ્રવચન ૧૮૨ મું
ભાદરવા વદિ ૭ સોમવાર શાસ્ત્રકાર મહારાજા આગળ ૨૧ ગુણનું સ્વરૂપ તેનાં દૃષ્ટાંતે તેનાથી થતા ફાયદા જણાવી ગયા. તેથી શ્રોતાને બે ભૂમિકાની પ્રાપ્તિ થઈ એક શ્રવણ અને એક જ્ઞાન. શ્રોત્ર ઇંદ્રિયવાળા શ્રવણ કરી શકે છે. પિતાની ભાષામાં શ્રવણની પ્રાપ્તિ થાય તેને જ્ઞાન પણ સહેજે મળે છે, પણ તેથી કલ્યાણની દશાને માર્ગ આવતો નથી. તેથી બે ભૂમિકાઓ અનુતી વખત મળી ગઈ વ્યવહાર રાશિમાં અનંત કાળ થયા હોય તેવા અનંતી વખત બે ભૂમિકામાં આવી ગયા છે. ત્રીજ વિજ્ઞાનભૂમિકા આ જીવને હજુ મળી નથી. વકીલાતના ધંધામાં ફી મળે ઘરને નિભાવ ચાલે. આ જીવ શ્રવજ્ઞાનમાં ગયે, હંશીયાર કહેવા, માન મળ્યા, પારકા કેસ ચલાવનારને ફી મળે ને ઘરનું કામ ચાલે. આ જીવને અનંતી વખત કેસ ચલાવવાનું એને લીધે ફી મેળવવાનું થયું. પિતાને કેસ રજુ કર્યો જ નથી. ત્રીજી વિજ્ઞાનભૂમિકામાં પોતાને કેસ, રજુ કરી શકે છે. ઇંદ્રિય કષાય અગ્રત વિગેરે દ્વારાએ કર્મ આવે છે.
આ બધું બોલે તે વકીલાત છે. જગતને અસીલ ને જિનેશ્વરને જજ કર્યા. પિતે વકીલ તરીકે બેઠે. તું કર્મ બાધી રહ્યો છે તેને વિચાર ક્યારે કર્યો છે. કર્મના દ્વારે રેકવા માટે તારે આ જાણવાનું છે. એ ન રોકાયા
ત્યાં સુધી હું પોતે સબડે છે. પિતા માટે વિચારો કલિકાળના કલ્પવૃક્ષ સરખા બીજા માટે જે કહે છે તે વિજ્ઞાનભૂમિકામાં આવ્યું નથી. ત્યાં