________________
પ્રવચન ૧૮૧ મું
૧૯
તે કઈ જગોપર નથી, જે જે કમનો આશ્રવ તેને બંધ તે ખરો જ. બંધ પહલે સમયે બંધાય, બીજે સમયે ભગવાય અને ત્રીજે સમયે છૂટી જાય. બંધ એ આશ્રવ વગર થતું નથી. આશ્રવ બંધ કર્યા વગર રહેતું નથી, તે જ્યારે એક સાથે રહેનારા, એક કાર્યના બે વિભાગ કહો, અને એના જ છે. આશ્રવ થાય ને બંધ ન થાય તેમ છે જ નહીં, આ નિયમિત છે તે આશ્રવ ને બંધ બે તત્વ માનવાની જરૂર નથી. નવ તવમાં આ બે તાવ જુદાં માનવાની જરૂર નથી. જાફ: બકરી કાઢતાં ઊંટને પ્રવેશ થયો. ઈંદ્રિય નામને આશ્રવ સાબિત કરતાં બંધ (તત્વ) થાય છે. પણ નીકમાં પાણી આવે એ કયારામાં આવે. કયારામાં બાજરી વાવી હોય તે બાજરીને છોડ, જુવાર મઠ મકાઈ જે કાંઈ હોય તે પાણીને મકઈ મઠ જુવાર કહેવા તૈયાર ન થવાય. જે વખત કયારામાં પાણી આવ્યું છે તે વખત બાજરી મઠ મકઈપણું નથી, પાણું છોડ ને જરૂર ઉત્પન્ન કરે છે, છેડો પાણી વગર થતું નથી, તેટલા માત્ર પાણીને છોડ મનાય નહિં. તરત કહેવું પડશે કે પાણી વિભાગ વગરની ચીજ, છેડો વિભાગવાળી ચીજ છોડ એ કાર્ય, પા કારણે કાર્યરૂ૫ છોડ છે. એ વાત આશ્રવની જગો પર સમજો, જગતમાં કમની વર્ગમાં વિ :ગ નથી
આશ્રવ કર્મ આવા રૂપે છે, અને જે વિભાગે જ્ઞાનાવરણીયપણે દર્શનાવરણીય વિગેરેપણે બંધાવવાને વિભાગ ક્યાં થાય છે ? બંધ વખત કે આશ્રવ વખત એ વિભાગ નથી. જેઓ જાણતા હશે તે જરૂર આશંકા કરશે. શાસ્ત્રકારોએ જ્ઞાનાવરણીયનાં આશ્રવનાં કારણે દર્શનાવરણયનાં વગેરેના આશ્રવનાં કારણે ચારિત્રમેહનીયનાં આશ્રવનાં કારણે, ચારે ગતિનાં આશ્રવનાં કારણે, વિગેરેનાં આશ્રવનાં કારણે કેમ બતાવ્યાં? તમારી અપેક્ષાએ બંધના કારણેમાં લઈ જવાની જરૂર હતી. હેમચંદ્ર મહારાજે આશ્રવનાં કારણે બતાવ્યાં છે. આશ્રવના છે ત્યારે જ હોય. જગતની કર્મની વર્ગણામાં ભેદ હોય, તે જ આસવમાં ભેદ હોય. જ્ઞાનાવરણીયના દર્શનાવરણીયના વિગેરેની કર્મના ભેદવાળી વગણ હતું તે આશ્રવમાં ભેદ માનત, પણ કર્મનાં પગો કોઈપણ પ્રકારનાં મેદવાળાં નથી. જેમ નદી કુવાનું તળાવનું પણ બાજરી મકાઈ મઠ મગરૂપ નથી, ત્યારે એક જ રૂપ છે. એક રૂમ