________________
૧૮૦
શ્રી આગમેતારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે પાણી જુદા જુદા ખેતરમાં જઈ જુદા જુદા બીજની સાથે મળે, તેથી જુદાં જુદાં ઝાડે છેડવાં ઉગે, પણ પાણીમાં કઈ જ વાર મઠ સગપણું નથી. જગતની જુદી જુદી કર્મવર્ગણામાં જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વિગેરેને જુદે જુદે એક ભેદ નથી. શરીરમાં ખેરાક છે, એ દરેકના કઠામાં ખોરાક જાય છે. લોહી માંસ હાડકાં ચરબી થાવ છે. રાકમાં લેહી હાડકાં માંસ ચરબી છે? ખોરાક સામાન્ય સ્વભાવવાળો છે, પણ કોઠામાં ગએલ રાક સાત ધાતુ તરીકે આઠમા મળ તરીકે વહેંચણ કરી દે છે. જેમ ખેરાકમાં આઠ ભાગ ન હતા, જોરમાં ગયા પછી એ જ ખોરાકના આઠ ભાગ થયા. તેમ કર્મવર્ગણા રે આત્માને લાગે તેમાં વિભાગ હોતું નથી, પણ જઠરમાં જતાં અનુક્રમે આઠે વિભાગ થઈ જાય છે, તેમાં જેના શરીરની જે સ્થિતિ તે પ્રમાણે વિભાગ પડે છે. ચરબીવાળાને ચરબી વધારે ખેચે છે, લેહી ગરમાગરમ હોય તે ખોરાકમાંથી ગરમાગરમ પુદગલે લે છે, તેમ જેવા આત્માના પરિણામ હોય તેમ બંધાએલા કર્મના પરિણામ પ્રમાણે ફરક પડે છે. તેથી કષાય ક્ષય હોય તેને કષાયનાં પુગલે વળગશે નહિં. લેહી ફરતું છે તે અંગેને ભાગ મળે. લેહી ન ફરતું હોય તે અંગને ભાગ ન મળે. તેમ જ પ્રકૃ ત બાંધતે હોય, વેદત હોય તે જ પ્રમાણે તેને ભાગ પડે આથી શાસ્ત્રકારો કહે છે જે બંધાતું હોય તે જરૂર વેદાતું હોવું જોઈએ. જે વસ્તુ શરીરમાં નથી તે પ્રમાણે આવેલાં પગલે થતાં નથી જે વસ્તુ આપણામાં નથી તે વસ્તુપણે પરિણમે નહિં. દરેક સમયે જીવ સાત આઠ કર્મ કેમ બાંધે છે? તારા શરીરમાં દરેક ક્ષણે બરાક સાત આઠ ભાગમાં કેમ વહેંચાય છે? પેટમાં આવેલે ખેરાક દરેક ક્ષણે સાત આઠ રૂપ પરિણમે છે. જે ત્યાં અડચણ તે આત્મામાં આવેલા સાત આઠ કેરાના સાત આઠ ભેદ થાય તેમાં નવાઈ શું ? દરેક સમયે જીવ આઠ સાત છે અને એક પ્રકારે કર્મ બાંધે છે
દરેક સમયે આ જીવને કર્મ બંધાય એ શું? એકે રૂંવાડે કર્મ બાંધવાની મરજી નથી કર્મથી છૂટવાની ભાવના છે, છતાં સાત આઠ કર્મ કેમ બંધાય છે? લગીર બારીકીથી વિચારવાની જરૂર છે. જ્યાં સુધી જીવ લગીર પણ કપ, ચલાયમાન થાય ચેષ્ટા કરે એક ભાવથી બજા ભાવમાં પરિણમે ત્યાં સુધી આઠ કે સાત ને ઇ પ્રકારનાં કમ બાંધે ને એકવિધ પણ બંધે. અગીઆરમેથી શાતાનીયને જ બંધ છે. આ જીવ દરેક સમયે જયાં સુધી લગીર પણ ચહન ક્રિયામાં છે.