________________
૧૭૮
શ્રી આગમ દ્વારક-પ્રવચન-કેન વિભાગ પાંચમે બીજી ભૂમિકાએ આવેલે કેવળ વકીલાત કરી જાણે
વકીલ કેરટમાં બેલતે હેય પણ વકીલના બેલવા માત્રથી વાદીએ પ્રતિવાદીએ જોખમદારી સમજી લેવાની છે તેમ અહીં શાસ્ત્રકાર આરંભ પરિગ્રહ કરનારા નરકે જશે, તેથી કહેનારા નરક નહીં જાય પણ હું કરનાર નરક જવાને. સમયગદર્શનાદિ આરાધનારો મેસે જશે તે શાસ્ત્રનાં પાનાં મેક્ષે જશે? વકીલને વાદી તરફની કે પ્રતિવાદી તરફની જોખમદારી નથી. આને બગાડે કયાં? બેઈમાનીથી વર્તે તે. તે સમ્યગદર્શનના આરાધનથી મેક્ષ મેળવી શકે એમ કહે તે વાંધો નહીં, પણ વકીલ અનુચિત વિશ્વાસઘાતનું કાર્ય કરે છે, વકીલને વકીલાત કરવાને હક નથી. તેમ આ નિર્જને બંધ, બંધને નિર્જર, મોક્ષનાં કારણેને ભવનાં કારણે ને ભવનાં કારણેને મેક્ષનાં કારણો બતાવે ત્યાં વિશ્વાસઘાત છે. કેટલાય વકીલને રરકારે ઘેર બેસાડયા. કેસની રીતિમાં વિશ્વાસઘાત કરે તે ઘેર બેડે, આ શાસ્ત્રોને કુશાસ્ત્ર કહેવા લાગ્યા, એ કેસના પરિણામની જોખમદારી વકીલને ઘેર નથી, પણ રીતિની જોખમદારી પહેલી છે. આ શા આરંભાદિકને અંગે નરકે જવાનું, આરાધનાને અંગે મોક્ષે જવાનું જણાવે, તેમાં શાસ્ત્રને મલે કે નરકે જવાનું નથી, પણ આ પદાર્થ નિરૂપણમાં જોખમ થઈ જાય. આશ્રવને સંવરને સંવરને આશ્રવ ઓળખાવે. દેવગુર ધર્મને વિરુદ્ધપણે ઓળખાવે, રીતિમાં ફેર થાય તે આબી જાય. તેમ એને કુશાસ્ત્ર કહીએ જે અવળું નિરૂપણ કરે છે. તેમ શ્રવણ જ્ઞાનની ભૂમિકાએ આવેલે કેવળ વકીલાત કરી જાણે કમને આશ્રવ અને બંધ
તમે તમારા આત્માને કયારે કહ્યું કે પાંચે ઈદિ કર્મના દ્વાર છે. વરસાદની છાંટ આવે તે બારણું બંધ કરીએ, અને કરમને પ્રવાહ આવે તેની બિલકુલ દરકાર નથી. પાંચ ઇદ્રિ આશ્રવ છે. ઇદિય કસાય અવય” કણ નથી બોલતું ? અહીં ચમકારો પણ થયો? પાણીના છાંટાથી ડરનારા એ કર્મની નાબતેમાં ઘેર નિદ્રામાં છે. જેને ઉપાય હાથમાં છે એવાથી જે ડર છે, એ ડરની અપેક્ષાએ કર્મો આવે છે, કર્મો આવે છે તે ધકેલ્યાં જાય તેમ નથી, આવ્યા પછી તમારી બહાદૂરી કામ ન લાગે. દિળે પડયે ધૂળ લે, લે ને વે. આશ્રવ દ્વારથી કર્મ બંધાય ને બંધાય. આશ્રવ અને બંધને આંતરું નથી. આશ્રવ થાય