________________
પ્રવચન ૧૮૧ મું
૧૭
ગોદાવા જેવા તે બીજી પુતળીના હાઈ સમજવા. અહીં મનેથી સાંભળે ને ભાડુ બોલી દે. ત્રીજું રૂપ કાનેથી આવે ને હદયમાં ઉતરે. તેમ જે ધરમના વચને સાંભળી બીજે કાને કે મેંઢે ન જવા દે, પણ ત્રીજી પુતળીની માફક હદયમાં ઉતારે. કળિકાળના કહ૫વૃક્ષ ન બને. આ ત્યાં નિશ્ચય કર્યો. આ ઉત્તમ, આ મધ્યમ, આ હલકી પૂતળી બાઈનું દૃષ્ટાંત છે. તેમ અહીં ધર્મરત્નને લાયક ૨૧ ગુણ સાંભળ્યા પછી કાંઈ નહિં. સેંસરા કાણાવાળી પુતળી જેવા થયા. રઈમાં બધું સારું હોય, એક કઢી બગી હોય તે ન ખમાય. તે ૨૧ માં એક પણ ગુણ ઓછા હોય તે કેમ ખમાય? એ વિચારે તો કલ્યાણની શરૂઆત રૂપ વિજ્ઞાનભૂમિકામાં છે. એવી ત્રીજીએ આવેલ જગતના હીરા રને કાકા મામા કહેવાના, અહીં તેથી મસાલું કે ભાગીદારી મળે નહીં તેમ આ જે દુનિયાનાં રને હીરામેતી તે કહેવાનાં હીરામોતી ૨ને છે, ખરા રન હીરા મોતી તે નથી, ત્યારે ધર્મ એ જ રત્ન છે. આ ત્રીજી ભૂમિકાએ આવેલે વિચારે હવે ધર્મરત્ન જાણે, ઉત્તમ ચીજ જાણી એટલે આકાંક્ષા થાય તે રવાભાવિક છે. આકાંક્ષાવાળે કેણું હોય ને તે પ્રયત્ન કેમ કરવા તે અધિકાર અગે વર્તમાન.
પ્રવચન ૧૮૧ મું
ભાદરવા વદી ૬ રવિવાર શાસ્ત્રકાર મહારાજાએ ધર્મરત્ન પ્રકરણ કરતાં જણાવેલા ૨૧ ગુણે ને તેનાં દષ્ટાંતે સાંભળી જાણી શક્યા. આથી શ્રોતા શ્રવણ અને જ્ઞાન બમિકા પામી શક્યા. આથી તે પ્રાપ્ત થયા છતાં વકીલાતની દૃષ્ટિએ શાઓ ઉકેલવાનું કહેવામાં આવે, ત્યાં સુધી કલ્યાણનું પગથીયું મંડાતું નથી. અસીલની માફક કેસની જોખમદારી સમજવામાં આવે, વકીલ તનતોડ મહેનત કરે, પણ અંદર સમજે કે “જશે તે જોશીના તે મરશે તે મોચીના” અંદર કશું નહિં. તેમ શાસ્ત્રકાર આમ કહે છે. આ લેવાલાયક, આ છેડવાલાયક ગણ્યું છે તે વકીલાત થઈ પણ અસીલ સમજે છે કે મારું લેણું બગડે છે. જે ખમકારી પિતા ઉપર સમજે છે. તેમ શાસકાર તે દીવાનું અજવાળું છે. પણ મારું પિતાનું આમ બને છે, એ સ્થિતિમાં આવે.
૨