________________
૧૪૬
શ્રી આગમોદ્ધારક-પ્રવચન શ્રેણી વિભાગ પાંચમે
છે. વાત ખરી મહાનુભાવ! પણ તત્ત્વાર્થકાર કઈ અપેક્ષાએ ગણે છે અને નવતત્ત્વકાર કઈ અપેક્ષાએ પાપ ગણે છે તે સમજ. તરાર્થકાર અનુકળતાથી ભગવાય તે પુન્ય, સમ્યકત્વમેહનીય વેદીએ પણ છે અનુકૂળતા સૂર્યની આડાં આછાં વાદળાં આવે, ખુલ્લે ખુલે પ્રકાશ ન પડે, પણ અમાવાસ્યાની રાત્રીના અંધારા માફક કુટાઈ મરવાના નહીં. તેમ અહીં સમ્યકત્વ મેહનીય તદ્દન આછા વાદળ જેવું, તેથી આત્માના ગુણને પ્રકાશાવામાં એટલી અડચણ કરતું નથી, માટે અનુકૂળતાથી ભગવાય છે. રતિ પુરૂષદ અનુકૂળતાથી ભગવાય છે. હાસ્ય મથી ભેગવાય છે, તેવાને તત્વાર્થકાર પુન્ય ગણી સમ્યકત્વ મેહનીય વિગેરેને પુન્યમાં નાખે છે. નવતત્વકારે પાપમાં કેમ લીધી?
પણ નવતત્ત્વકાર પા૫ કેને ગણે છે? આત્માની સ્વસ્થતાને ચલાવી નાખે. ભગવાય ભલે અનુકૂળતાથી, પણ આત્માના સ્વરૂપનું ચલન તેમાં થાય જ છે. નવતત્વકારે પાપમાં પ્રતિકુળતા અને સ્વસ્વરૂપનું ચલન થાય તેનું નામ પણ પાપ. સમ્યકત્વ હાસ્ય રતિ પુરૂષ વેદ તે બધામાં સ્વરૂપનું ચલન હોવાથી પાપ કર્યું. અથવા આત્માને ગુણેને જે નુકશાન કરે, પછી અનુકુળતાથી કે પ્રતિકુળતાથી ભગવાય તે જરૂર પાપ ગણવું. આત્માને સમ્યકત્વ મેહનીય નુકશાન કરનારી છે...ભગવતી સૂત્રમાં જણાવ્યું છે કે દર્શનમેનીયની પ્રકૃતિ આત્મામાં રહેલી છે, ત્યાં શ્રદ્ધા શુદ્ધ હોય તે પણ ચલ વિચલપણું થાય છે. સમ્યકત્વવાળાને શંકા કક્ષાનો વખત આવે છે. પહેલાં ક્ષાપશમિક સમ્યકત્વ થાય. ક્ષાયિક સમ્યકત્ત્વ પ્રથમ ન થાય, ક્ષાપશમિક સમ્યકત્વ પ્રથમ થાય. જ્યાં દર્શન મેહનીય ઉદય હોય ત્યાં શંકા કક્ષા થાય. ક્ષાયિકને છેડીને બાકીના સમકતમાં શંકા કાંક્ષા વગર ન હોય અને શંકા કક્ષા આવી એટલે આત્માને ઘાણ નિકળી જાય. દર્શન મેહનીયને પ્રદેશથી ઉદય હોય તેને શંકા કાંક્ષા થાય એટલેથી પરખાઈ જાય પણ સમજવું કે, થપ્પડ મારનાર બીજો આવે, પણ થપ્પડ જેની ઉપર ઉગામા છે તે ચાલાક હોય ને માથું ફેરવી નાખે તે મારનારને હાથ અચકાઈ જાય, તેમ અહીં ચાલાકી વાપરતાં આવડે તે દન મોહનીય શંકા-કાંક્ષામાં લઈ જવા માગે છે ત્યાં ધૂળ ફાકે. તે વખત આ વાત આગળ રાખવી. શંકા