________________
પ્રવચન ૧૭૭ મું
૧૪૭
કાંક્ષા વિચિકિત્સાને પ્રસંગ આવે ત્યાં આ ચાલાકી રાખવી. “તક સહ નિર્ણય = વિજેf g૪” જ્યાં શંકા થાય ત્યાં જિનેશ્વરે કહ્યું તે તહત્તિ. એટલા માટે તમેવ સર્ચ એટલે તે જ સાચું સાચું નકકી કર્યું પછી નિઃશંક કહેવાની જરૂર શી? શંકા આગળ ચાલાકી કરી, મોઢ ખસેડી લેવું કયારે બને? તે કે શંકા ખસેડે ત્યારે માટે સત્ય કહ્યા છતાં જોડે નિઃશંક કહેવું પડયું. નિઃશંક પદ એટલા જ માટે કે સત્યતા માનેલી હતી તે આધારે ચાલ્યા હતા, તે પહેલાં શંકાને ગોદે વાગે છે. શંકાને ગાદે ખસેડે નહિં તે સ ય તરીકે માનતા હોય તે પણ પસી જાય. એક વાતને પહેલાં માનતા હોઈએ, પછી જ્યાં અમને સંસર્ગ, મિથ્યાવીના શાસ્ત્રો-વાતે સંભળાય, એથી પહેલાં સત્ય માનતા હતા તેમાં જ શકાની શરૂઆત થાય. સત્ય ભલે ટકાવવા માંડે પણ શંકા કક્ષા વિચિકિત્સાને ખસેડે નહીં તે સત્ય કરેલી ધારણું ટૂંકી મુદતમાં નિર્મળ થઈ જાય, માટે સત્ય પકડીને ન બેસજે, પણ શંકાને કચરો કાઢી નાખજે. તે જ સત્યપણું ટકી શકશે નહીંતર તરત અસત્યતામાં ચાલ્યા જશે. આ વાકયને ઉપગ કયારે કરવાને?
શંકા કક્ષાને કચરો કાઢવાને માટે તે જ સાચું એટલું કરીને ન બેસે, પણ તેજ સાચું ને તે જ નિઃશંક. તુંબડીમાં કાંકરા શું કરવા ખખડાવે છે. ચેતના લક્ષણ જીવ એ કરમને કર્તા કતા, એક્ષ એ તન્હા સાચું, મોક્ષના ઉપાય સાચા, જે કહેવું હોય તે કહી દો તેમાં નિર્ણય આપતા નથી. નહિંતર કહી શકે કે ફલાણું, જીવ ને અજીવ બે તન જિનેશ્વરે કહ્યા છે. ને તે સાચા છે એમ ફેડ પાડીને બેલે. આ તે મોઘમ તુંબડીમાં કાંકરા ખખડાવે છે. તે સાચું કે જે જિનેશ્વરે કહ્યું હોય. તે તુંબડીના કાંકરા તરીકે આ વાક્ય લાગશે, પણ આ વાકય કઈ જગે પર છે? શંકા કાંક્ષા વિચિકિત્સા નાશ કરવાની આપણી શક્તિ ન હોય, જિનેશ્વરે કહ્યું છે તે સમજવાની તાકાત ન હેય, સિદ્ધસેન દિવાકરસૂરિ મહૂવાદી સૂરિ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, જિનભદ્રજીએ પ્રથમ સમયે જ્ઞાન ને પછી દર્શન થાય છે. તેમ કહ્યું, સમયાંતર ઉપગ રાખે છે, મલવાદીએ એક જ સમયે જ્ઞાન દર્શન રાખ્યા, જ્યારે સિદ્ધસેનજીએ જણાવ્યું કે સૂર્યને ઉદય થાય, ભલે આકાશમાં તારા હોય છતાં સૂર્યના તેજમાં એવા ઝંપલાય જાય કે જેથી