________________
પ્રવચન ૧૭૭ મુ
૧૪૫
દ્રવ્યથી અજ્ઞાન નહીં, પણ પરિણામે વિચારીએ તે દશ પૂર્વથી ન્યૂનજ્ઞાન તે અજ્ઞાન થાય. કુવામાંથી બ્રાહ્મણે પાછું લીધું ને ભંગીએ લીધું એજ વરસાદ તળાવ કે કુવાનું છતાં ભંગીના લેટામાંથી પાણી પીએ તે વટલાય... કારણ ભાજન કર્યું. પાણી ફર્યું નથી. તેમ પૂર્વ સુધીનું જ્ઞાન પલટાયું નથી, પણ ભણનાર પલટાય છે. એ પલટો હશે કે કંઈકન્યન દશપૂર્વ ભણી જાય તો તે પલટે નહીં થાય અદ્યાતિના પાપને પરમ દેસ્ત ગણે. અઘાતિ કર્મોમાં દસ્ત પણ છે, શત્રુ પણ છે. અઘાતી પાપ પાડોશીને ઘેર પલેજણ કરનાર છે. ઘાતિ ચાર કર્મો પાપ રૂપ છે
ઘાતિ તે કેવળ પાપ રૂપ જ છે. અઘાતિમાં બે ભાગ છે. કેટલાક અનુકુળ ને કેટલાક પ્રતિકુળ છે. અનુકૂળતા પ્રતિકૂળતા પાડોશીને ઘેર કરે છે. વેદનીય આયુષ્ય નામ કે ગેત્ર એ પુગલમાં અનુકૂળ-પ્રતિકુળતા કરે છે, પણ ઘાતિ કર્મ એકાંત પાપરૂપજ છે. જ્ઞાનાવરણયની પાંચ પ્રકૃતિ દર્શનાવરણયની નવ પ્રકૃતિ, મેહનીયની ૨૮ પ્રકૃતિ, અંતરાયની પાંચ આ એકે પુણ્ય પ્રકૃતિમાં ગણાવી નથી. નવતત્વની અપેક્ષાએ નાણાંતરાય ઘાતિકર્મની જેટલી પ્રકૃતિએ તે બધી પાપમાં ગણાવી છે. તત્વાકારે મેહનીયની કેટલીક પ્રકૃતિએ પુણ્યની ગણવી છે.
પણ તાવાર્થકાર મહારાજે ઘાતિમાંથી પણ પુણ્યમાં ગણાવી છે. મેહનીયની ૨૮ પ્રકૃતિમાં સમ્યફવ છે, મેહનીયની જે પ્રકૃતિ તેને તવાર્થકાર પુન્ય કહે છે, તેમ હાસ્ય, રતિ, અરતિ પુરુષવેદ, ભય ને દુર્ગછા એ છમાં જે હાસ્ય રતિ પુરૂષદ નામની પ્રકૃતિને તત્વાર્થકાર પુન્ય ગણવે છે. શેષ પાપે બાકીની બધી પાપરૂપ. જ્ઞાનાવરણીય આદિમાં એકકે પુન્ય રૂપ ન ગણાવી પણ ઘાતિના મહનીયના પેટામાં રહેલા હાસ્યાદિ પ્રકૃતિને પુન્ય તરીકે તવાર્થકારે ગણાવી છે. કહે હવે ઘાતિકર્મમાં બે ભાગ એક પુન્યને ને એક પાપને. નવતત્વકારે ઘાતિના બે પ્રકાર નથી જણાવ્યા. ઉમાસ્વાતિજીએ હાસ્ય રતિ પુરૂષદ સમ્યકત્વ મેહનીયને પુન્યમાં ગણાવી છે. આથી ઘાતિમાં પણ બે ભાગ છે. એક પુન્ય ને એક પાપ. જેવા અઘાતિમાં બે ભાગ છે, તેવા ઘાતિમાં પણ બે ભાગ