SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી સુખ શત્રુ-દુઃખ મિત્ર માને ત્યારે સમ્યકત્વ સમ્યકત્વ સાથે સુખ શત્રુ, દુઃખ દસ્ત. સ્વભાવ એ છે કે સુખ મિત્રના ઘરનું ને દુઃખ શત્રુના ઘરનું ગયું છે, માટે સુખના કારણેનું પચ્ચખાણ કરવું તે પ્રથમ ફરજ. દુ:ખના સાધનને નેતરવા એ મારી ફરજ, આજ ઉપવાસ કરું છું એમ પરચખાણ લે, એમ પચ્ચખાણ લઈ શકાય છે. તે કેમ નથી લેતા ? તે કહે કે દુઃખના દસ્ત બનવું જોઈએ, સુખ શત્રુ છે, અનાદિકાળથી ફસાવનાર સુખ છે તેથી ટાઢ તડકે વેઠવાના, ભૂખ્યા તરસ્યા નહીં રહેવાના પચ્ચખાણ માન્યા નથી, વિષયમાં રાચવાના પચ્ચખાણ કેમ ન કરવા ? જે બેની સરખાવટ હોય તે શાસ્ત્રકાર ત્યાગના પચ્ચખાણને ઉપદેશ કરે છે. સુખ એ મેક્ષ માર્ગને પરમ વિન કરનાર ને દુખ એ મેક્ષ માર્ગને પરમ સાથી. એ માન્યતા સમ્યકત્વ સાથે થશે. નહિંતર વિષય કષાયને ક્યાંથી ખરાબ ગણશે? દુઃખને મદદગાર દેખશે. દુઃખમાં એક વિચિત્ર શકિત છે તે ખ્યાલમાં આવશે. સુખ નવા કર્મ ખેંચી લાવે, દુઃખ કેવલ સુધી પહોંચાડે સુખ બીજા કને ઢહડી લાવે, નવા કર્મ બંધાવે, દુઃખ જ્ઞાનાવરણીય વિગેરેને સાફ કરી કેવળજ્ઞાન સુધી પહોંચાડે. એક જ વસ્તુ વિચારવાની છે. જેમ અઘાતિ પા૫ના ફળ સાંભળતા ધ્રુજાય છે, આપણે અઘાતિના ફળ સાંભળીએ તે ધુજીએ છીએ. ઘાતિ પાપને અંગે કહ્યું થતું નથી. નરક તિર્યંચના દુઃખો છે. એ તરફ ચમકારે થાય છે અઘાતિ પાપને ઉદય આટલું ચૈતન્ય રેકે છે. જ્ઞાનાવરણીય દર્શનવરણીય અંતરાય મેહનીય વિગેરે સંપૂર્ણ ઘાતિકર્મ. પેલા સુખ દેને દુઃખ દે. અઘાતિ હજ થાબડવાવાળા છે. બધા સેર મારનારા નથી. બે જાત છે. કાઈ સેટી મારે છે ને કેઈક થાબડે પણ છે. આ ચાર થાતિ સેટી મારનારા છે. એકપણ થાબડનાર નથી. જ્ઞાનાવરણીય દર્શના વરણીય અંતરાય મોહનીયમાંથી એકે પ્રકૃતિ સુખ આપનાર નથી. કેવળ સેટી મારનારા છે. અઘાતિપાપને ઉદય પિતાનું ફળ દેતાં પિતાનો ને બીજાનો નાશ કરે, સેંટી મારી સાપથી સાવચેત કરે, તે સેટી સારી. ઘાતિ પાપ એ દશાનાં છે કે આપણને સાપના મેંમાં નાખે છે. ઘાતિના ઉદય વખતે જે ઉદય તે ન ઘાતિને બંધ. અજ્ઞાતિ
SR No.034380
Book TitleAgamoddharak Pravachan Shreni 130 to 185
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherMotisha Amichand Sakarchand Palitana Charitable Trust
Publication Year1974
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy