________________
પ્રથચન ૧૭૬ મ
૧૪૧
ચડીઆતી સ્થિતિમાં મર કહ્યુ', મને જીવ કેમ કહ્યું? અને તારે અરી નરકે જવાનુ છે માટે જીવ કહ્યુ' છે.'
તીર્થંકરને પણ્ તી કરનુ પુણ્ય છેડવા લાયક અને સિધ્ધિ
મેળવવા લાયકે
વિચારા આ જગાએ અવિરતિ દેવતા તી કરપણાની સ્થિતિ ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પદવી, શુસહેતુક શુભસ્વરૂપ શુભફળવાળી તેવી પદ્મવી ઢાય તે તીથ કરની. ૧૦૮ પ્રકૃતિમાં શુભ હેતુક શુભ સ્વરૂપ શુભફળ યાવત્ શુભ પરિણામવાળી પ્રકૃતિ હાય તા કેવળ તીથ કર નામ ક્ર, આહારક દ્રીક શુભ પરિણામવાળી નથી. કારણ ને આહારક શરીર કરવુ પડે તે વખતે પ્રમત્તમાં આવવું પડે. આહારક શરીરના ઉપયાગ તીર્થંકર પાસે જવું હૈાય ત્યારે, ફળ કે પરિણામ તરીકે વિચારીએ તા પ્રમત્ત ગુણુઠાણું. અહીં તીર્થંકર નામ કસ સમ્યકત્ત્વાદિક શુભ ગુણાથી બધાય માટે શુભ હેતુક, સ્વરૂપ ફળ તરીકે આખા જગતને ધર્મમાં જોડનારૂ, તીથ પ્રવર્તાવવાનું, પરિણામ મેાક્ષ. હેતુ-સ્વરૂપ કળ પરિણામ ચાકખું, આવું કમ છતાં સિદ્ધ દશાની અપેક્ષાએ પણ ઢેડવા લાયક. આ અવિરતિ દેવતા આમ ગણે છે, તીર્થંકરપણાની સ્થિતિને માક્ષની અપેક્ષાએ છાડવા લાયક ગણે, તેા પછી દેવ મનુષ્ય ગતિ સમ્યકવ વાળાને ત્યાગ કરવાની ગણે તેમાં નવાઈ શી ? માટે ભવનિવે તે ચારે ગતિના નિવેદ કહ્યો છે, નહિ કે દુર્ગતિ કે દુઃખના, સુખના પ્રથમ નિવેદ, કારણુ ખીજી રીતિએ વિચારીએ તા લવસત્તમ દેવતાએ તેત્રીસ સાગરીયમનુ સુખ ભગવે તે પણ આધીનતા પુદ્ગલની જેમ ક્ષુષા વધે છે. તેથી નિશ્ચય છતાં ઉતાવળા બનાવે છે, તેમ તેમને આત્મસ્વરૂપ પ્રગટ થતું નથી, તે તેમના આત્માને તે સ્થિતિ વીંધનારી છે.
ત્રણે કાળના સર્વાર્થ સિદ્ધના, સર્વ જીવા ને તેમનુ સુખ એકઠું કરીએ તેને અન તગણું કરીએ તા સિદ્ધ મહારાજના એક સમયનું સુખ સરખુ નથી. સિંધ મહારાજનું સુખ લવસત્તમવાળા દેવ ચાસ જાણું છે. કાડીમાં ક્રાડ પુરા થાય છે. ક્રોડ છેટા છે તે વખતે હૃદયમાં તેમને શું આવે? માટે ચારે ગતિ છાંડવા લાયક ગણે, તેમાં પણ ઊંડા ઉત્તરીએ તે દુઃખની ઢાસ્તી ને સુખની શત્રુતા.