________________
૧૪૦
બીઆગમે તારક-પ્રવચન
ગતિથી ઉદ્વેગ આવ તે નિર્વેદ છે. નરક નિયંચની જે ભયંકરતા લાગે તે રૂપે મનુષ્ય ને દેવગતિ ભયંકર લાગે. તીર્થકર કરતાં પણ મેક્ષની સ્થિતિ ચડીયાતી છે.
તીર્થકરની સ્થિતિ કરતાં પણ મોક્ષગતિ જેણે ઉત્તમ ગણી. દર દેવઅવિરતિ હતો જે શ્રેણિકના પગ તળે ચગદાયે, મહાવીર ભગવાનને વંદન કરવા જતાં શ્રેણિક રાજાના ઘડા તળે કચરા, મરી ગયે, દેવતા થયે સેવા કરતાં મહાવીર મહારાજને છીંક આવે તે વખતે મર કહે છે. ત્રણ લેકના નાથને છીંક આવે ત્યારે બધા સાંભળે તેમ મર કહે છે શ્રેણિક મહારાજને છીંક આવે છે, ત્યારે જીવતે રહે તેમ કહે છે. મહાવીરનું મરવાનું વચન સાંભળીને જે રેષ થયા હોય તે અહીં શમી જાય ને? પિતાને અંગે જીવવાનું કહ્યું તે રેષ શમ જોઈએ, આતો છવાડો નથી પણ કદી તે જીવાડી દે તે મારા જીવનની કિંમતમાં ને મર શબ્દમાં મેરૂ સરસવ જેટલું અંતર છે. હવે જે જવાળા સળગી છે તેથી સમવસરણમાં ભગવાન આગળ બેઠા છે, તે વખતે પહેરેગીરાને ઓર્ડર કરે છે કે અહીંથી ઉઠે એટલે પકડે. ભગવાનની સમક્ષ પકડવાને ઓર્ડર થાય છે. દરેક દેવતા જાય છે એટલે પકડવા માટે પાછળ સીપાઈ છે. નિર્ણય કર્યો કે દેવતા છે. શ્રેણિકને તે ત્યાં જ જણાવ્યું, શ્રેણિકને આ બાબતમાં કેટલું લાગ્યું હશે કે જેથી સમવસરણમાં પાછા નેકરો જણાવવા આવ્યા. દેવતા હતા ત્યારે ત્યાં શ્રેણિક પૂછે છે કે દેવતાની આ શી દશા? મહાવીરને મર એવું વચન કહ્યું તે વખતે દેવતાઈ સ્થિતિ ઉપર તિરસ્કાર આ કે આવા દેવતાઓ? દેવતાઓ આ શી દશાના? પિતાને તે જીવતો રહે, તેમ કહ્યું છે ને મહાવીર મહારાજને મર એમ કહ્યું છે. પોતાના જીવનના શબ્દો જાણે જીવ શબ્દ રહા નથી, મહાવીરને મર શબ્દ આખા શરીરમાં વ્યાપી ગયો છે, મર શબ્દ ઉપર આ બધો ઉતપાત. દેવતાની સ્થિતિ ઉપર ધિકાર છૂટ. સભા વચ્ચે વ્યકત કરતાં શ્રેણિક રાજા ભગવાનને કહે છે કે, દેવતા આવા અવિવેકી, ભગવાન પ્રત્યુત્તર આપતા કહે છે કે હું સંસારમાં છું ને જે દશા અનુભવુ તે કરતાં સિદ્ધદશામાં અનંત અવ્યાબાષ મુખ છે. તે મને મર્યાં મળવાનું છે, માટે મર કહ્યું છે. ત્યારે મને જીવવાનું કેમ કહ્યું? મને તીર્થકર કરતાં